Ajay Ambaliya

Founder & Educational Content Expert

10,000+
Active Learners
500+
Verified Quizzes
100%
Free Educational Access

About & Background

અજય અંબાલિયા ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC Class 1-2, GSSSB CCE, Police Bharti, PSI, Talati) ના તૈયારી ક્ષેત્રે ૨૦૧૯ થી કાર્યરત છે. તેઓનું મુખ્ય લક્ષ્ય વિદ્યાર્થીઓને સરળ ભાષામાં, પરીક્ષાલક્ષી અને સચોટ Current Affairs in Gujarati અને મોક ટેસ્ટ પૂરું પાડવાનું છે.

CurrentAdda પ્લેટફોર્મના માધ્યમથી તેઓ દરરોજ સેંકડો વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. અહીં પ્રકાશિત થતા તમામ દૈનિક પ્રશ્નો અને તેની વિગતવાર સમજૂતી પ્રાથમિક સ્ત્રોતોના આધારે ચકાસીને તૈયાર કરવામાં આવે છે.

Editorial & Verification Methodology

Primary Sources Used

અમારા તમામ પ્રશ્નો અને નોટ્સ અધિકૃત સરકારી સ્ત્રોતો જેવા કે Press Information Bureau (PIB), ભારત સરકારના મંત્રાલયો, ગુજરાત માહિતી ખાતું (Gujarat Information), RBI, ISRO, DRDO, Supreme Court Judgements અને ઓફિશિયલ સરકારી ગેઝેટ્સના આધારે તૈયાર થાય છે.

Fact-Checking & Update Policy

દરેક પ્રશ્ન અને જવાબની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ સરકારી નીતિ કે હોદ્દામાં ફેરફાર થાય તો નોટ્સ તરત અપડેટ કરવામાં આવે છે.