Current Affairs in Gujarati

કરંટ અફેર્સ ગુજરાતી 2026
Daily Updated • Free Forever

Best Current Affairs in Gujarati 2026 — Questions & Answers

GSSSB CCE 2026 (7338 જગ્યા), GPSC, PSI, Constable, Talati અને તમામ ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દૈનિક Current Affairs Quiz ગુજરાતી ભાષામાં. 4,853+ MCQs સાથે.

476+
Quizzes
4,853+
MCQs
Daily
Updated
Start Today's QuizSubject-wise Quiz

Latest Current Affairs Quiz

View All

Monthly Current Affairs

April 2026
Current Affairs
March 2026
Current Affairs
February 2026
Current Affairs
January 2026
Current Affairs
December 2025
Current Affairs
November 2025
Current Affairs
October 2025
Current Affairs
September 2025
Current Affairs
August 2025
Current Affairs
July 2025
Current Affairs
June 2025
Current Affairs
May 2025
Current Affairs

Category-wise Current Affairs

🏛️
Politics
⚽
Sports
🔬
Science
💻
Technology
📈
Economy
🌍
International
🛡️
Defence
🌿
Environment

Current Affairs in Gujarati - કરંટ અફેર્સ ગુજરાતી 2026

Current Affairs in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી) એ ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનો સૌથી મહત્વનો ભાગ છે. ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓમાં — પછી તે GSSSB CCE 2026 (7338 જગ્યા) હોય, GPSC Class 1-2 હોય, GSSSB Bin Sachivalay Clerk હોય,Police Constable / PSI હોય, Talati હોય કે TET/TAT/HTAT — કરંટ અફેર્સના પ્રશ્નો 25-30% વેઇટેજ ધરાવે છે.

CurrentAdda પર Current Affairs in Gujarati શું મળે?

  • Daily Updated Quiz (દૈનિક ક્વિઝ): દરરોજ નવા current affairs ના MCQ પ્રશ્નો ગુજરાતી ભાષામાં, વિગતવાર સમજૂતી સાથે.
  • Live Interactive Quiz: ઓનલાઇન ક્વિઝ રમો, તમારો સ્કોર તપાસો, અને leaderboard પર rank મેળવો.
  • Subject-wise Practice (વિષયવાર પ્રેક્ટિસ): History, Geography, Science, Polity, Economy — દરેક વિષયના અલગ MCQ sets.
  • Category-wise MCQs: Politics, Sports, International, Defence, Environment — category wise પ્રેક્ટિસ.
  • PDF Downloads: Study Mode અને Practice Mode બંને format માં PDF ડાઉનલોડ કરો (Telegram Channel થકી).
  • Streak & Leaderboard: દૈનિક streak બનાવો, leaderboard પર compete કરો, અને motivation જાળવો.

Current Affairs in Gujarati કોના માટે છે?

CurrentAdda ખાસ કરીને ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે:

  • ✅ GSSSB CCE 2026 (7338 જગ્યા — 30 Marks CA)
  • ✅ GPSC Class 1-2 કરંટ અફેર્સ
  • ✅ GSSSB Bin Sachivalay Clerk
  • ✅ Police Constable & PSI
  • ✅ Talati cum Mantri
  • ✅ TET / TAT / HTAT
  • ✅ GPRB Exams
  • ✅ Revenue Talati & Panchayat Level

Why Choose CurrentAdda for Current Affairs in Gujarati?

CurrentAdda માં premium features ફ્રીમાં ઉપલબ્ધ છે. Daily updated content, interactive quizzes,instant scores, detailed explanations in Gujarati, leaderboard competition, અનેstreak tracking — આ બધું એક જ platform પર. અન્ય websites ફક્ત text-based notes આપે છે, પરંતુ CurrentAdda તમને practice-by-doing approach આપે છે — જે proven study method છે.

Daily Current Affairs Gujarati 2026 - કેવી રીતે તૈયારી કરવી?

Current Affairs ની અસરકારક તૈયારી માટે આ પગલાં અનુસરો:

  1. Daily Quiz Practice: દરરોજ CurrentAdda ની daily quiz રમો.
  2. Read Explanations: દરેક પ્રશ્નની ગુજરાતી સમજૂતી ધ્યાનથી વાંચો.
  3. Revise Monthly: મહિના અંતે monthly current affairs compilation review કરો.
  4. Subject Practice: Subject-wise quiz section માં regularly practice કરો.
  5. Track Progress: Leaderboard અને streak system થી તમારી progress track કરો.
🔥

GSSSB CCE 2026 - Current Affairs Preparation

Trending • 7338 Vacancies • Advt. No. 378/202526

GSSSB CCE (Combined Competitive Examination) 2026 એ ગુજરાતમાં સૌથી મોટી ભરતી છે — 7338 જગ્યાઓ માટે. Junior Clerk, Senior Clerk, Head Clerk, Office Superintendent, Social Welfare Inspector, Revenue Clerk, અને Assistant Manager જેવી Class III Group A અને Group B ની જગ્યાઓ માટે આ પરીક્ષા GSSSB દ્વારા લેવામાં આવે છે.

CCE 2026 માં Current Affairs ના Marks

Exam StageCurrent Affairs MarksTotal MarksDetails
Preliminary (Prelims)30 Marks150 MarksGeneral Awareness & Current Affairs section
Mains (Group B)30 Marks200 MarksRegional, National & International Events
Mains (Group A)Integrated150 Marks (GS)Part of General Studies descriptive paper

⚠️ Important: 0.25 Negative Marking

CCE Prelims માં ખોટા જવાબ માટે 0.25 marks negative marking છે. જો "Not attempted" option select ન કરો તો પણ negative marks લાગે છે. તેથી accuracy ખૂબ જ મહત્વની છે — CurrentAdda ની daily quiz practice થી accuracy improve કરો.

CCE Prelims Syllabus Breakdown (150 Marks)

Reasoning60 Marks
Quantitative Aptitude30 Marks
Current Affairs & GK30 Marks ⭐
English + Gujarati30 Marks

CCE Group B Mains Syllabus (200 Marks)

Current Affairs (Regional, National, International)30 Marks ⭐
Government Schemes Info30 Marks
Indian Constitution & State System20 Marks
Indian Economy, NITI Aayog20 Marks
Gujarat History & Geography20 Marks
Other Subjects (Admin, Ethics, Science, etc.)80 Marks
Practice CCE Current AffairsCategory-wise MCQs

Frequently Asked Questions - Current Affairs in Gujarati

❓ Current Affairs in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી) શું છે?

Current Affairs in Gujarati એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ છે જે ગુજરાતી ભાષામાં રજૂ થાય છે. GPSC, GSSSB, PSI, Constable, Talati જેવી ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ખૂબ જ મહત્વનું છે.

❓ GPSC Current Affairs ની તૈયારી કેવી રીતે કરવી?

CurrentAdda પર free daily current affairs quizzes ઉપલબ્ધ છે. દરરોજ MCQ practice કરો, detailed explanations વાંચો, leaderboard પર compete કરો, અને subject-wise question banks નો ઉપયોગ કરો.

❓ GSSSB CCE 2026 માં Current Affairs ના કેટલા marks છે?

GSSSB CCE 2026 (Advt. No. 378/202526) માં Prelims માં General Awareness & Current Affairs માટે 30 marks (150 માંથી) છે. Group B Mains માં Regional, National and International Current Affairs માટે 30 marks (200 માંથી) છે. 0.25 negative marking છે.

❓ કયા exams માટે Gujarati Current Affairs જરૂરી છે?

GSSSB CCE 2026 (7338 જગ્યા), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Police Constable, PSI, Talati cum Mantri, TET/TAT/HTAT, GPRB, અને અન્ય તમામ Gujarat Government Exams માટે Gujarati Current Affairs Essential છે.

❓ CCE 2026 Prelims Syllabus શું છે?

CCE Prelims 150 marks ની છે: Reasoning (60), Quantitative Aptitude (30), General Awareness & Current Affairs (30), English (15), Gujarati (15). 2 કલાકની CBRT (Computer Based) exam છે. 0.25 negative marking છે.

❓ CurrentAdda ફ્રી છે?

હા! CurrentAdda સંપૂર્ણ ફ્રી છે. Daily quizzes, MCQs, live quizzes, leaderboard, subject-wise practice, અને PDF downloads — બધું ફ્રી.

Subject-wise Quiz

History, Polity, Geography & more

Category-wise Practice

Sports, Politics, Science & more

Leaderboard

Compete & track your rank

Full Archive

Browse all past quizzes

IndiaBIX Gujarati

National MCQs in Gujarati

Crafted with ❤️ by
Ajay Ambaliya