GSSSB CCE કરંટ અફેર્સ ની પરીક્ષા માટે ઉપયોગી દૈનિક કરંટ અફેર્સ. ફ્રી MCQ Quiz અને PDF સ્ટડી મટીરીયલ.
Gujarat Subordinate Service Selection Board (GSSSB) દ્વારા Combined Competitive Examination (CCE) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં Group A અને Group B ની વિવિધ 7000+ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પરીક્ષા માટે કરંટ અફેર્સનું ખૂબ જ મોટું યોગદાન છે.
પ્રિલિમ્સ પરીક્ષા માત્ર ક્વોલિફાઇંગ (Screening Test) તરીકે લેવામાં આવશે અને તે Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી 1 કલાકની રહેશે. સાચા જવાબ પર 1 માર્ક અને ખોટા જવાબ પર -0.25 નેગેટિવ માર્કિંગ છે.
Total: 100 Marks | Time: 60 Minutes
હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવી પોસ્ટ્સ માટે. જેમાં ત્રણ પેપર હશે: ગુજરાતી ભાષા (100 માર્ક્સ), English Language (100 Marks) અને General Studies (150 Marks). જનરલ સ્ટડીઝના પેપરમાં વર્તમાન પ્રવાહો (Current Affairs) ના સીધા પ્રશ્નો જોવા મળશે.
જુનિયર ક્લાર્ક અને અન્ય સંબંધિત પોસ્ટ્સ માટે 200 માર્ક્સનું MCQ આધારિત એક સિંગલ પેપર રહેશે (સમય: 120 મિનિટ).
🔥 Group B ના સિલેબસમાં સ્પષ્ટપણે "Current Affairs and Current Trends" ને 30 માર્ક્સનું સીધું વેઇટેજ આપવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો, સરકારી યોજનાઓ, અને ગુજરાત સરકારના વર્તમાન મુદ્દાઓ પૂછાશે.
જેમ તમે જોઈ શકો છો, GSSSB CCE Group B માટે એકલું કરંટ અફેર્સ 30 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. CurrentAdda પર અમે દરરોજ પરીક્ષાલક્ષી અગત્યના પ્રશ્નોની Daily MCQ ક્વિઝ અપડેટ કરીએ છીએ. અમારી "Daily Current Affairs in Gujarati" ક્વિઝ સાથે જોડાવાથી તમે ગોખણપટ્ટી કર્યા વગર CCE માં મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકશો.
GSSSB CCE Current Affairs in Gujarati 2026 ની તૈયારી માટે કરંટ અફેર્સ સૌથી વધુ સ્કોરિંગ વિષય છે. અહીં દૈનિક ક્વિઝ આપીને તમે તમારી સ્પીડ અને એક્યુરસી વધારી શકો છો.
CurrentAdda પર આપેલ MCQ પ્રશ્નો CCE ના લેટેસ્ટ સિલેબસ અને ટ્રેન્ડ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે.
તમે CurrentAdda પરથી દર મહિનાની GSSSB CCE current affairs monthly PDF અને Weekly current affairs Gujarati PDF for GSSSB ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો. આ મટીરીયલ CCE Group A & B ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલું છે.
સિલેબસમાં મુખ્યત્વે Gujarat government schemes, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બનાવો, અર્થવ્યવસ્થા (Indian Economy), અને રમતગમત (Sports) નો સમાવેશ થાય છે. CCE માં 30 માર્ક્સનું કરંટ અફેર્સ પૂછાય છે.
CurrentAdda એ CCE MCQ practice test in Gujarati માટે બેસ્ટ પ્લેટફોર્મ છે. તમે રોજિંદા Current affairs for GSSSB CCE 2026 ની ઓનલાઈન ક્વિઝ આપીને તમારી સ્પીડ વધારી શકો છો.