IndiaBIX એ નેશનલ અને ઈન્ટરનેશનલ કરંટ અફેર્સ માટે જાણીતું પોર્ટલ છે. CurrentAdda પર અમે તેના પ્રશ્નોનું ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ સંકલન અને વિગતવાર સમજૂતી પ્રદાન કરીએ છીએ, જે GPSC અને CCE જેવી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની દુનિયામાં IndiaBIX એક મોટું નામ છે. ખાસ કરીને જ્યારે નેશનલ લેવલના Awards, Sports, Science અને International Relation ના પ્રશ્નોની વાત આવે ત્યારે IndiaBIX નું Content સૌથી વધુ સચોટ માનવામાં આવે છે.
GPSC Class 1-2 ની પ્રિલિમ પરીક્ષામાં ઈન્ટરનેશનલ કરંટ અફેર્સ માટે IndiaBIX નો ડેટા ખૂબ જ મહત્વનો છે.
GSSSB CCE માં 30 marks ના કરંટ અફેર્સમાં નેશનલ ઇવેન્ટ્સ કવર કરવા માટે આ બેસ્ટ સોર્સ છે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે માત્ર વાંચવું પૂરતું નથી, પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અમારા રીઅલ-ટાઇમ લીડરબોર્ડ પર અન્ય વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરો અને તમારો રેન્ક સુધારો.
Go to Leaderboardઓફિશિયલ IndiaBIX સાઇટ પર માત્ર ઇંગ્લિશમાં જ પ્રશ્નો હોય છે, પરંતુ CurrentAdda પર અમે એ જ લેવલના પ્રશ્નોને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને ક્વિઝ ફોર્મેટમાં આપીએ છીએ.
GPSC Class 1-2 ની પરીક્ષામાં નેશનલ લેવલના કરંટ અફેર્સ પૂછાય ત્યારે IndiaBIX ના સોર્સમાંથી ઘણા પ્રશ્નો હોય છે. તેથી ગુજરાતીમાં તેની પ્રેક્ટિસ તમને બહુ મોટી લીડ અપાવી શકે છે.
હા, CurrentAdda ના તમામ ફીચર્સ - ડેઈલી ક્વિઝ, ઈન્ડિયાબિક્સ સિરીઝ અને લીડરબોર્ડ - બિલકુલ ફ્રી છે.
Current Affairs 2026
Subject-wise Practice