ડિસેમ્બર ૨૦૨૫ કરંટ અફેર્સ — MCQs, Questions & Answers
ડિસેમ્બર ૨૦૨૫ ના સંપૂર્ણ Current Affairs in Gujarati — 570+ MCQs ગુજરાતી explanations સાથે, 57 daily quizzes. GSSSB CCE 2026, GPSC, PSI, Constable, Talati — બધા Gujarat Government Exams ની તૈયારી.
GSSSB CCE 2026: ડિસેમ્બર 2025 ના Current Affairs Prelims (30 Marks) + Group B Mains (30 Marks) — dono stages mates essential. Practice all 57 quizzes below.
GPSC Class 1-2, GSSSB CCE 2026, PSI અને તમામ ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડિસેમ્બર 2025 ના નીચે મુજબના મુખ્ય વિષયોમાંથી સીધા પ્રશ્નો પૂછાય છે:
Current Affairs December 2025 in Gujarati (ડિસેમ્બર ૨૦૨૫ કરંટ અફેર્સ) ની complete compilation CurrentAdda પર ઉપલબ્ધ છે.57 daily quizzes, 570+ MCQs — National, International, Sports, Economy, Science, Defence, Politics, Awards — તમામ topics cover કરવામાં આવ્યા છે.
GSSSB CCE 2026 (7338 જગ્યાઓ) ની Prelims (30 Marks) + Group B Mains (30 Marks) માટે ડિસેમ્બર 2025 current affairs અતિ મહત્વપૂર્ણ છે. CurrentAdda ની daily quiz practice accuracy વધારવામાં મદદરૂપ થશે — 0.25 નેગેટિવ માર્કિંગ ધ્યાનમાં રાખી પ્રેક્ટિસ કરો.
GPSC Class 1-2, PSI, Police Constable, Talati cum Mantri, Bin Sachivalay Clerk, TET/TAT/HTAT — બધી જ પરીક્ષાઓ માટે ડિસેમ્બર 2025 ના monthly current affairs MCQs નું સંપૂર્ણ revision અહીં ઉપલબ્ધ છે.