Daily Current Affairs

રોજિંદા કરંટ અફેર્સ 2026

Daily Current Affairs in Gujarati 2026

દરરોજ અપડેટ થતા કરંટ અફેર્સ પ્રશ્નો અને જવાબો. GPSC, GSSSB CCE, PSI, Talati પરીક્ષાઓ માટે ઉપયોગી દૈનિક પ્રેક્ટિસ.

Last 30 Days Current Affairs

Daily Current Affairs Gujarati 2026 Importance

Daily Current Affairs in Gujarati ની તૈયારી કરવી એ સફળતા માટે ચાવીરૂપ છે. જો તમે દરરોજ માત્ર 15-20 મિનિટ અમારી ડેઇલી ક્વિઝ રમો છો, તો તમારે મહિનાના અંતે કરંટ અફેર્સ માટે કોઈ મોટી પીડીએફ ગોખવાની જરૂર પડશે નહીં.

CurrentAdda દરરોજ સવારે નવા Current Affairs MCQ in Gujarati અપડેટ કરે છે. જેમાં National, International, Sports, Defence, અને Gujarat specific ન્યૂઝ નો સમાવેશ થાય છે.