1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Adjective & Adverb
  6. Adjective-Adverb - Set 4

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Adjective-Adverb - Set 4 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. Choose the most natural position for the adverb out of the different possible sentences.

જવાબ: Option C

2. "I have been a fan of Marvel movies since I was quite young. " Select the correct adverb from the given sentence

જવાબ: Option C

Solution : adverb= ક્રિયાવિશેષણ એ ક્રિયા અથવા વિશેષણ ના અર્થ માં વધારો દર્શાવવા વયપરાય. અહીં quite + young.

3. " I.........like detectives who....... hunt for  clues .

જવાબ: Option B

Solution : પ્રથમ ખાલી જગ્યા પછી like ક્રિયાપદની આગળ ઓપ્શન પ્રમાણે especially- ખાસ કરીને. જ set થાય છે. અને hunt એટલે શોધવું ક્રિયા ની આગળ carefully ક્રિયાવિશેષણ આવશે.

4. "He quickly ran to catch the last seat in train" :  Here quickly is a/an............

જવાબ: Option C

Solution : quick એટલે ઝડપી વિશેષણ છે અને quick પછી ly મૂકવાથી quickly ક્રીયાવિશેષણ બનશે.

5. Jayendra walks very........

જવાબ: Option C

Solution : અહીં ચાલવાની ક્રિયા ને વિશેષ બતાવવા માટે ક્રિયાવિશેષણ fast નો ઉપયોગ થશે. Fast પોતે જ ક્રિયાવિશેષણ પણ છે તેમાં ly લગાડવાની જરૂર નથી.

6. Select the adverb  in the following sentence: "This bike is good enough for me."

જવાબ: Option D

Solution : good એ વિશેષણ છે અને enough - ઘણું એ તેના અર્થમાં વધારો કરે છે તેથી જે ક્રિયા/ વિશેષણ ના અર્થ માં વધારો કરે તેને ક્રિયાવિશેષણ કહે છે.

7. Give adjective from of: Venture

જવાબ: Option A

Solution : નામ ના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. Venturesome - સાહિસક , D એ નામ છે અને B, ક્રિયાવિશેષણ તરીકે આવી શકે.

8. Give adjective form of ‘Gild’.

જવાબ: Option D

Solution : gild - સોનાનો ઢોળ ચડાવવો એ ક્રિયાપદ છે અને gilt એ તેનું V 3 છે. આમ ઘણા ક્રિયાપદોનું ત્રીજું રૂપ એજ એનું વિશેષણ પણ હોય છે.

9. Give adjective of: 'Float'

જવાબ: Option D

Solution : float- તરવું અને floatable એટલે તરી શકે તેવું એ વિશેષણ છે. નામ/ સંજ્ઞા ને કેવો/કેવું/કેવી થી પ્રશ્ન પૂછતા જવાબ મળે તે ને વિશેષણ કહેવાય. કેવી હોળી - તરી શકે તેવી.

10. 'She gave me five chocolates' The word 'five' in the given sentence is an/a......

જવાબ: Option C

Solution : mango નામના અર્થ માં વધારો દર્શાવવા માટે five વપરાયું છે તેથી તે વિશેષણ છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz