તૈયાર થઈ રહ્યું છે...
Looking for Adjective-Adverb - Set 5 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option A
Solution : relaxing - આરામ દાયક , so એટલે ઘણું એ વિશેષણ છે.
જવાબ: Option B
Solution : Heal - રૂઝવું. Hale - સ્વસ્થ/સશક્ત.
જવાબ: Option B
Solution : Admit - સ્વીકારવું, Admissible - સ્વીકાર્ય.
જવાબ: Option C
Solution : ધીમું ચાલતું. - એ વિશેષણ છે. નામ/સર્વનામ ને કેવું/કેવી/કેવા વગેરે થી પ્રશ્ન પૂછતા જવાબ મળે તે વિશેષણ હશે.
જવાબ: Option A
Solution: ત્રણનું વિશેષણ =ત્રણ ગણું થશે.
જવાબ: Option B
Solution : nasty - ખરાબ - વિશેષણ એ things નામ ના અર્થ માં વધારો કરે છે
જવાબ: Option C
Venture - સાહસ. Venturesome - સાહસી - વિશેષણ છે.
જવાબ: Option C
enemy - દુશ્મન, inimical - દુશ્મનાવટ ભર્યું - વિશેષણ , enemity - દુશ્મનાવટ, enimical - વિરોધી.
જવાબ: Option A
Solution : movable - ખસેડી શકાય તેવું.
જવાબ: Option B
every - દરેકએ man નામ ના અર્થ માં વધારો કરે છે માટે તે adjective તરીકે આવશે.