તૈયાર થઈ રહ્યું છે...
Looking for Adjective-Adverb - Set 6 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option A
Solution : solar - સૌર એ energy નામના અર્થ માં વધારો કરે છે તેથી તે વિશેષણ છે.
જવાબ: Option A
Solution: Movable - ખસી શકે તેવું.- અને moveable પણ આવી શકે.
જવાબ: Option C
આ બધા શબ્દો તેના નામ ના અર્થમાં વધારો કરે છે તેથી તે બધા વિશેષણ છે.
જવાબ: Option A
Solution : better એ નામ ના અર્થમાં વધારો કરે છે તેથી તે વિશેષણ છે.નામ /સર્વનામ ને કેવો/કેવી/કેવા થી પ્રશ્ન પૂછતા જવાબ મળે તે વિશેષણ હશે.
જવાબ: Option B
Solution : wonderful એ વિશેષણ છે અને વિશેષણ ના અર્થમાં વધારો કરે તેને ક્રિયાવિશેષણ કહે છે.
જવાબ: Option D
Solution : Fast એ Train નામ ના અર્થ માં વધારો કરે છે તેથી તે adjective/ વિશેષણ છે. પણ તે adverb તરીકે પણ વપરાય છે.
જવાબ: Option A
Solution : tall - ઊંચો એ nirav નામ ના અર્થમાં વધારો કરે છે જે વિશેષણ તરીકે વપરાયું છે.as.....as ની વચ્ચે હોય તે વિશેષણ
જવાબ: Option D
Solution: valuable - કિંમતી ,ex. a valuable gift
જવાબ: Option D
Solution: નામના અર્થમાં વધારો દર્શાવવા માટે વિશેષણ વપરાય છે.
જવાબ: Option B
Solution : tall અને black બંને વિશેષણ જ છે જે નામ ના અર્થ માં વધારો દર્શાવે છે.