તૈયાર થઈ રહ્યું છે...
Looking for Adjective-Adverb - Set 7 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option B
Solution : Wagon -R - maruti suzuki ની છે જયારે G - Wagon mercedes ની છે હો😂 Descriptive adjective - એ નામ ના ગુણોનું વર્ણન કરે છે જેમ કે taste, colour વગેરે. જ્યારે Adjective quantity - રકમ/સંખ્યા / જથ્થો બતાવે છે.
જવાબ: Option A
Solution : crow નામના અર્થમાં thirsty (તરસ્યો) એ વિશેષણ તરીકે વપરાયું છે.
જવાબ: Option D
Solution : નામ/સંજ્ઞા ને કેવો/કેવું/કેવા/કેવી થી પ્રશ્ન પૂછતા જવાબ મળે તે વિશેષણ , કેવો mount everest ✓ ઊંચામાં ઊંચો.
જવાબ: Option B
Solution: as...as અથવા so.... as ની વચ્ચે વિશેષણ જ હશે.
જવાબ: Option A
Solution: milch - ઉચ્ચાર= મિલ્ચ - અર્થ= દુધાળા (દૂધ આપતા) ગાય કે ભેંસ
જવાબ: Option B
Solution: comely - આકર્ષક/મોહક શબ્દ એ bride દુલ્હન ના અર્થમાં વધારો કરે છે તેથી તે વિશેષણ છે.
જવાબ: Option D
Solution: work ક્રિયાના અર્થ માં faithfully વધારો કરે છે તેથી તે ક્રિયાવિશેષણ છે. શબ્દ ની પાછળ ly લગાડવાથી તે adverb બની જાય છે.
જવાબ: Option B
Solution : ઘણા બધા નામ માં છેલ્લે ‘al’ લગાડવાથી તે વિશેષણ બની જાય છે, optional, positional, additional,national.
જવાબ: Option C
Solution : ly એ adverb - ક્રિયા વિશેષણ, ness એ નામ છે.
જવાબ: Option B
Solution: fired એટલે સળગાવેલ/ ગોળીબાર કરેલ આવી રીતે જ ઘણા verb ના V3 જ adjective તરીકે વપરાય છે. જેમ કે write - written.