1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. અલંકાર
  6. Alankar - Set 1

Direct Answers Summary for Alankar - Set 1

Looking for Alankar - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: અલંકાર એટલે.....Answer: The correct answer is Option B
  • Question: અલંકાર ઓળખાવો - વરણ સહુથી રંક, અંક રાજાથી ઝાઝો.Answer: The correct answer is Option B
  • Question: જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ............ અલંકાર  બને છે.Answer: આની વ્યાખ્યા રૂપક અલંકાર જેવી જ લાગશે પરંતુ આમાં ફરક એટલો છે કે આમાં સંભાવના વ્યક્ત કરાતી હોય છે.
  • Question: જ્યારે કોઇ એક વસ્તુને કોઈ એક ખાસ ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સારખાવવામાં આવે ત્યારે ......... અલંકાર બને છે.Answer: The correct answer is Option A
  • Question: એક મ્યાનમાં બે તલવાર ન સમાય - અલંકાર ઓળખાવો.Answer: The correct answer is Option B
  • Question: ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ (ચઢિયાતું) દર્શાવવામાં આવે ત્યારે ........ અલંકાર બને છે.Answer: ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે તે અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. ટૂંકમાં મોટાને માન આપવાનું એટલે કે વાસ્તવમાં મોટું જે હોય એ ઉપમાન હોય. દમયંતીનુ મુખ ચંદ્ર જેવું છે આ ઉદાહરણમાં દમયંતીનું મુખ એ ઉપમેય છે જ્યારે ચંદ્ર જે વાસ્તવમાં સ્વાભવિક શ્રેષ્ઠ હોય એ ઉપમાન છે. (આ યાદ રાખવામાં સરળતા ખાતર ટ્રિક છે.)
  • Question: ઉપમેય અને ઉપમાન એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે ........... અલંકાર બને છે.Answer: આ અલંકાર ઓળખવા યાદ રાખવું કે આમાં ઉપમેયની કોઇ સાથે સરખામણી કરવાને બદલે સીધું માની જ લેવામાં આવે છે, એટલે કે એકરૂપ બતાવે તે રૂપક. દા.ત. બપોર એક શિકારી કૂતરું છે. આમાં બપોરને શિકારી કુતરાં સાથે સરખામણી નથી કરી પણ માની લેવાયું છે કે શિકારી કુતરું છે. ટુંકમાં આમાં સીધું કથન હોય છે.
  • Question: અલ્પાત્માંને માપવા સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.. - અલંકાર ઓળખાવોAnswer: The correct answer is Option B
  • Question: જ્યારે પ્રશંસાને બહાને  નિંદા કે નિંદાને બહાને પ્રશંસા કરવામાં આવે  ત્યારે ........... અલંકાર બને છે.Answer: વ્યાજ એટલે બહાનું અને સ્તુતિ એટલે પ્રશંસા
  • Question: જ્યારે પંક્તિ કે વાક્યમાં એકના એક વર્ણનું પુનરાવર્તન થતું હોય ત્યારે તેને          અલંકાર કહેવાય.Answer: The correct answer is Option A

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Alankar - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

અલંકાર એટલે.....

The correct answer is Option B

અલંકાર ઓળખાવો - વરણ સહુથી રંક, અંક રાજાથી ઝાઝો.

The correct answer is Option B

જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ............ અલંકાર  બને છે.

આની વ્યાખ્યા રૂપક અલંકાર જેવી જ લાગશે પરંતુ આમાં ફરક એટલો છે કે આમાં સંભાવના વ્યક્ત કરાતી હોય છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz