1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. અલંકાર
  6. Alankar - Set 3

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Alankar - Set 3 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. કઈ જોડ સાચી છે?

જવાબ: Option C

ઉપમેયનો એકવાર નિષેધ કરીને પછી તેના પર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તેને અપહ્‍નુતિ અલંકાર કહે છે. // જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે, આના નામ પ્રમાણે જ ગુણ છે અન્ય માટે ઉક્તિ એટલે અન્યોક્તિ. મહેણા અને કહેવતો કે રૂઢિપ્રયોગોની જેમ વપરાય.

2. અલંકાર મૂળ            ભાષાનો શબ્દ છે.

જવાબ: Option C

અલમ્ એટલે પર્યાપ્ત અને ક��ર એટલે કરનાર

3. અલંકાર ઓળખાવો - "લોચન જાણે પદ્મપાંખડી"

જવાબ: Option A

4. ક્યો અલંકાર અલગ પડે છે?

જવાબ: Option A

કારણકે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ એ શબ્દાલંકાર છે જ્યારે બાકીના અર્થાલંકાર છે.

5. ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી.! વ્હાલે માખણ ચોર્યું ને તે મન રે હો વાંસલડી. - આ ઉદાહરણ ક્યો અલંકાર દર્શાવે છે.?

જવાબ: Option D

આ ઉદાહરણ માં નિંદા દ્વારા વખાણ કરવામાં આવ્યા છે માટે વ્યાજસ્તુતિ અલંકાર આવે

6. નીચેનામાંથી અંત્યાનુપ્રાસ અલંકાર નું ઉદાહરણ જણાવો.

જવાબ: Option A

7. નીચેનામાંથી અલંકાર દર્શાવતી કઈ જોડ અયોગ્ય છે?

જવાબ: Option A

ભમરા સમો આ ભમતો પવન -ઉપમાં

8. અલંકાર ઓળખાવો - હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ.

જવાબ: Option B

9. ભમરા સમો આ ભમતો પવન - અલંકાર ઓળખાવો.

જવાબ: Option A

10. સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો. - અલંકાર ઓળખાવો.

જવાબ: Option B

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz