1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. અલંકાર
  6. Alankar - Set 5

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Alankar - Set 5 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. હૈયાના મહેલમાં જેવી કવિતા ચમકી રહે, એવી ગેબી પ્રભાવન્તી ચન્દ્રીની ચન્દ્રિકા વહે. - અલંકાર ઓળખાવો.

જવાબ: Option A

2. ગુલછડી સમોવડી હતી એક બાલિકા નમણી . - અલંકાર ઓળખાવો.

જવાબ: Option A

3. રાતે તડકાએ સીમમાં રાત વાસો કર્યો. - અલંકાર ઓળખાવો.

જવાબ: Option D

4. એ ઘટા વચ્ચે થઈને એક પહાડની છોકરી પથરા સાથે રમતી દક્ષિણ તરફ દોડતી જાય છે એનું દર્શન થયું. અત્યારે તો એના પાત્રમાં પાણીનું નામ ન હતું. - અલંકાર ઓળખાવો.

જવાબ: Option D

5. ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી - અલંકાર ઓળખાવો.

જવાબ: Option D

6. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે.. - અલંકાર ઓળખાવો.

જવાબ: Option D

7. તારી આંગળીઓ લાવ, તને પહેરાવું તડકાની વીંટી. - અલંકાર ઓળખાવો.

જવાબ: Option B

8. જો ચંદ્રમંડલમાં બે નીલકમલ હોત તો એ સુલોચનાના મનોહર વદનની સરખામણી થઈ શકત. - અલંકાર ઓળખાવો.

જવાબ: Option D

9. કોઈ મત્ત ગજેન્દ્ર માફક તે ડગલા ભરતો હતો - અલંકાર ઓળખાવો.

જવાબ: Option D

ઉપમા

10. કહું કશે આ મુખ ચન્દ્ર જેવું ? જેમાં નથી લાંછન લેશ ચંદ્રનું  - અલંકાર ઓળખાવો.

જવાબ: Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz