તૈયાર થઈ રહ્યું છે...
Looking for અલંકાર - Set 1 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option B
જવાબ: Option B
જવાબ: Option A
આની વ્યાખ્યા રૂપક અલંકાર જેવી જ લાગશે પરંતુ આમાં ફરક એટલો છે કે આમાં સંભાવના વ્યક્ત કરાતી હોય છે.
જવાબ: Option A
જવાબ: Option B
જવાબ: Option D
ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે તે અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. ટૂંકમાં મોટાને માન આપવાનું એટલે કે વાસ્તવમાં મોટું જે હોય એ ઉપમાન હોય. દમયંતીનુ મુખ ચંદ્ર જેવું છે આ ઉદાહરણમાં દમયંતીનું મુખ એ ઉપમેય છે જ્યારે ચંદ્ર જે વાસ્તવમાં સ્વાભવિક શ્રેષ્ઠ હોય એ ઉપમાન છે. (આ યાદ રાખવામાં સરળતા ખાતર ટ્રિક છે.)
જવાબ: Option C
આ અલંકાર ઓળખવા યાદ રાખવું કે આમાં ઉપમેયની કોઇ સાથે સરખામણી કરવાને બદલે સીધું માની જ લેવામાં આવે છે, એટલે કે એકરૂપ બતાવે તે રૂપક. દા.ત. બપોર એક શિકારી કૂતરું છે. આમાં બપોરને શિકારી કુતરાં સાથે સરખામણી નથી કરી પણ માની લેવાયું છે કે શિકારી કુતરું છે. ટુંકમાં આમાં સીધું કથન હોય છે.
જવાબ: Option B
જવાબ: Option B
વ્યાજ એટલે બહાનું અને સ્તુતિ એટલે પ્રશંસા
જવાબ: Option A