તૈયાર થઈ રહ્યું છે...
Looking for અલંકાર - Set 3 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
ઉપમેયનો એકવાર નિષેધ કરીને પછી તેના પર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તેને અપહ્‍નુતિ અલંકાર કહે છે. // જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે, આના નામ પ્રમાણે જ ગુણ છે અન્ય માટે ઉક્તિ એટલે અન્યોક્તિ. મહેણા અને કહેવતો કે રૂઢિપ્રયોગોની જેમ વપરાય.
અલમ્ એટલે પર્યાપ્ત અને કાર એટલે કરનાર
The correct answer is Option A