1. Home
  2. Subjects
  3. Culture
  4. Indian Culture
  5. Art & Culture
  6. Art & Culture - 3 - Set 4

Direct Answers Summary for Art & Culture - 3 - Set 4

Looking for Art & Culture - 3 - Set 4 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 5 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: નીચેના વિધાનો પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે.?  1.   મંદિર સ્થાપત્યની દ્રવિડ શૈલી પહાડી અને ઉચ્ચ પ્રદેશ પ્રકારના ક્ષેત્રમાં હોવાથી મંદિર ફરતે દિવાલો જોવા મળે છે.  2.  દ્રવિડ શૈલીનાં મંદિરોમાં પાણીનાં કુંડ જોવા મળે છે. Answer: The correct answer is Option C
  • Question: નીચેના વિધાનો પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે.?  1.  મંદિર સ્થાપત્યની દ્રવિડ શૈલીમાં જેને "વિમાન" કહે છે તેને નાગર શૈલીમાં "શિખર" કહે છે.  2.  દ્રવિડ શૈલીના મંદિરોમા પ્રદક્ષિણા પથ  જોવા મળે છે, જ્યારે નાગર શૈલીના મંદિરોમાં તેનો અભાવ હોય છે. Answer: 2. નાગર શૈલીના મંદિરોમા પ્રદક્ષિણા પથ જોવા મળે છે, જ્યારે દ્રવિડ શૈલીના મંદિરોમાં તેનો અભાવ હોય છે.
  • Question: નીચેના વિધાનો પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે.?  1.  ઈસુની 10મી થી 11મી સદીની આસપાસ ચંદેલ રાજવીઓએ ખજૂરાહોના મંદિરોનું બાંધકામ કરાવ્યું હતું.   2.  ખજૂરાહોનાં મંદિરો પૈકી લક્ષ્મણ મંદિર પણ સમાવિષ્ટ છે. Answer: The correct answer is Option C
  • Question: નીચેના વિધાનો  પર વિચાર કરો.  1.  સંબલપુરી એ ઓડિશાનું 300 વર્ષ જુનું શાસ્ત્રીય નૃત્ય છે. જેમાં ઢોલ, મધુરી અને અન્ય સંગીતના વાજિંત્રોનો ઉપયોગ કરીને સમલેશ્વરી દેવીની આરાધના કરવામાં આવે છે.   2.  ભારતની પ્રાચીન લોકકલાઓમાંથી એક ડંડાનાટા કે ડંડા જાત્રા ઓડિશાનું પ્રખ્યાત નૃત્ય છે જેમાં સંગીત અને નાટકનું મિશ્રણ હોય છે. Answer: 1. સંબલપુરી એ ઓડિશાનું 300 વર્ષ જુનું લોકનૃત્ય છે. ખાસ સમજો પ્રશ્નમાં વિકલ્પો ધ્યાનથી વાંચજો... માત્ર વિધાન 2 જ સાચું છે પણ વિકલ્પ એ રિતે મુક્યા છે ટ્રિકથી... જેથી કન્‍ફ્યુઝન થઈ શકે..
  • Question: નીચેના વિધાનો  પર વિચાર કરો.  1.  "સંકીર્તન" એ મણિપુરનું ધાર્મિક નૃત્ય છે જે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ છે.  2.  યુનેસ્કો દ્વારા અમૂર્ત વારસાની યાદીમાં "સંકીર્તન" ને ઈ.સ. 2010 માં સ્થાન આપવામાં આવ્યું છે. Answer: 1. "સંકીર્તન" એ મણિપુરનું ધાર્મિક નૃત્ય છે જે વૈષ્ણવ ધર્મ સાથે જોડાયેલ છે. ખાસ સમજો પ્રશ્નમાં વિકલ્પો ધ્યાનથી વાંચજો... માત્ર વિધાન 2 જ સાચું છે પણ વિકલ્પ એ રિતે મુક્યા છે ટ્રિકથી... જેથી કન્‍ફ્યુઝન થઈ શકે..

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Art & Culture - 3 - Set 4 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 5 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

નીચેના વિધાનો પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે.?  1.   મંદિર સ્થાપત્યની દ્રવિડ શૈલી પહાડી અને ઉચ્ચ પ્રદેશ પ્રકારના ક્ષેત્રમાં હોવાથી મંદિર ફરતે દિવાલો જોવા મળે છે.  2.  દ્રવિડ શૈલીનાં મંદિરોમાં પાણીનાં કુંડ જોવા મળે છે. 

The correct answer is Option C

નીચેના વિધાનો પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે.?  1.  મંદિર સ્થાપત્યની દ્રવિડ શૈલીમાં જેને "વિમાન" કહે છે તેને નાગર શૈલીમાં "શિખર" કહે છે.  2.  દ્રવિડ શૈલીના મંદિરોમા પ્રદક્ષિણા પથ  જોવા મળે છે, જ્યારે નાગર શૈલીના મંદિરોમાં તેનો અભાવ હોય છે. 

2. નાગર શૈલીના મંદિરોમા પ્રદક્ષિણા પથ જોવા મળે છે, જ્યારે દ્રવિડ શૈલીના મંદિરોમાં તેનો અભાવ હોય છે.

નીચેના વિધાનો પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે.?  1.  ઈસુની 10મી થી 11મી સદીની આસપાસ ચંદેલ રાજવીઓએ ખજૂરાહોના મંદિરોનું બાંધકામ કરાવ્યું હતું.   2.  ખજૂરાહોનાં મંદિરો પૈકી લક્ષ્મણ મંદિર પણ સમાવિષ્ટ છે. 

The correct answer is Option C

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz