1. Home
  2. Subjects
  3. Culture
  4. Indian Culture
  5. Art & Culture
  6. Art & Culture - 4 - Set 4

Direct Answers Summary for Art & Culture - 4 - Set 4

Looking for Art & Culture - 4 - Set 4 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 5 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: નીચેના વિધાનો પર વિચાર કરો.  પંડવાની નૃત્ય એ છત્તીસગઢ રાજ્યનું પ્રમુખ લોકનૃત્ય છે.  તીજનબાઈ, ઋતુ વર્મા અને ઝાડૂરામ દેવાંગન આ નૃત્યના પ્રખ્યાત કલાકાર છે.  Answer: The correct answer is Option C
  • Question: નીચેના વિધાનો પર વિચાર કરો.  ભાંગડા એ પંજાબનું પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે.  પંજાબનું ભાંગડા નૃત્ય શૃંગાર રસ પ્રધાન નૃત્ય છે.  Answer: ભાંગડા એ પંજાબનું પ્રસિદ્ધ લોક નૃત્ય છે. પંજાબનું ભાંગડા નૃત્ય વીર રસ પ્રધાન નૃત્ય છે.
  • Question: નીચેના વિધાનો પર વિચાર કરો.  પોંગલ એ તમિલનાડુ રાજ્યનો એક મહત્વનો તહેવાર છે તે દિવસે જ ઉજવવામાં આવે છે જે દિવસે ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિ  ઊજવાય છે.  તમિળ મહિના "થાઈ" ના પ્રથમ દિવસે પોંગલની ઊજવણી થાય છે.  Answer: The correct answer is Option C
  • Question: નીચેના વિધાનો પર વિચાર કરો.  'પાંસોવર' એ યહૂદીઓનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે જે ઈઝરાયેલને મિસ્રના શિકંજામાંથી મુક્ત થવાના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે.  યહૂદી લોકો દ્વારા 'રોશ હાશના' નામક પર્વ તે લોકોના નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસ વિશ્વ બંધુત્વ અને વિશ્વ ન્યાયનું પ્રતીક છે.  Answer: The correct answer is Option C
  • Question: નીચેના વિધાનો પર વિચાર કરો.  ભારતના નાગાલેન્‍ડ રાજ્યમાં યેમ્શે, મોણત્સુ જેવા તહેવારો ઉજવાય છે.  કંથૂરી, ચિત્તિરૈ અને કાર્તિગૈદીપમ્ જેવા તહેવારો મિઝોરમ રાજ્યમાં ઉજવાય છે.   Answer: કંથૂરી, ચિત્તિરૈ અને કાર્તિગૈદીપમ્ જેવા તહેવારો તમિલનાડુ રાજ્યમાં ઉજવાય છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Art & Culture - 4 - Set 4 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 5 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

નીચેના વિધાનો પર વિચાર કરો.  પંડવાની નૃત્ય એ છત્તીસગઢ રાજ્યનું પ્રમુખ લોકનૃત્ય છે.  તીજનબાઈ, ઋતુ વર્મા અને ઝાડૂરામ દેવાંગન આ નૃત્યના પ્રખ્યાત કલાકાર છે. 

The correct answer is Option C

નીચેના વિધાનો પર વિચાર કરો.  ભાંગડા એ પંજાબનું પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે.  પંજાબનું ભાંગડા નૃત્ય શૃંગાર રસ પ્રધાન નૃત્ય છે. 

ભાંગડા એ પંજાબનું પ્રસિદ્ધ લોક નૃત્ય છે. પંજાબનું ભાંગડા નૃત્ય વીર રસ પ્રધાન નૃત્ય છે.

નીચેના વિધાનો પર વિચાર કરો.  પોંગલ એ તમિલનાડુ રાજ્યનો એક મહત્વનો તહેવાર છે તે દિવસે જ ઉજવવામાં આવે છે જે દિવસે ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિ  ઊજવાય છે.  તમિળ મહિના "થાઈ" ના પ્રથમ દિવસે પોંગલની ઊજવણી થાય છે. 

The correct answer is Option C

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz