1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Articles
  6. Articles-Determiners - Set 10

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Articles-Determiners - Set 10 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. It was ....worst period of my life.

જવાબ: Option C

Solution: bad નું Superlative Degree worst થાય તેથી તેની સાથે the આવશે.

2. Iron....... useful metal.

જવાબ: Option B

Solution : useful ઉચ્ચાર ય વ્યંજનથી થાય છે તેથી આગળ a આવશે.

3. He got ...... Job in.....South.

જવાબ: Option C

Solution: દિશાઓના નામ ની આગળ the article આવશે.

4. Kalidas is......Shakespeare of India.

જવાબ: Option D

Solution : કોઈ પણ વ્યક્તિની જ્યારે આ રીતે સરખામણી થાય ત્યારે જેની સાથે સરખાવાય છે તેની આગળ the લાગશે.

5. ......Mahabharat was written by Ved Vyas.

જવાબ: Option C

Solution : ધર્મગ્રંથો અથવા મહાકાવ્યો ના નામ આગળ the લાગશે.

6. Ustad Amjad Ali Khan plays...... Sarod

જવાબ: Option B

Solution: સંગીતના સાધનો ની આગળ aerticle the લાગશે.

7. Today I saw.....European in a temple.

જવાબ: Option B

Solution : European-યુરોપન જેનો ઉચ્ચાર ય = વ્યંજન થી થાય છે તેથી a આવશે.

8. ..... ugly should not be hated. They too are human being.

જવાબ: Option A

Solution : કોઇપણ વિશેષણ ની આગળ the લાગે એટલે તેનો અર્થ તેના જેવાનો સમુહ / તેની જાતી એવો થાય છે.

9. An honest man is .......noblest creation of the God

જવાબ: Option C

Solution : noblest એ superlative degree નું વિશેષણ છે તેની આગળ the આવશે.

10. There's . . . . . . . . small supermarket at . . . . . . . . end of . . . . . . . . street on which I live.

જવાબ: Option B

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz