1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Articles
  6. Articles-Determiners - Set 6

Direct Answers Summary for Articles-Determiners - Set 6

Looking for Articles-Determiners - Set 6 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: Have you ever been to..... Delhi?Answer: Solution : શહેરના નામ આગળ કોઈ આર્ટીકલ લાગતું નથી.
  • Question: Have you got...... Pen to write.Answer: Solution : a pen કોઈ એક પેન, કંઈ ચોક્કસતા નથી માટે a આવશે.
  • Question: Mussolini was....... Hitler of Italy.Answer: Solution : એક વાક્તિને કોઈ બીજાની ઉપમા આપવામાં આવે ત્યારે the લાગે.
  • Question: Mr. Patel is....... MLA.Answer: Solution : MLA નો ઉચ્ચાર એમ એલ એ – એટલે કે સ્વર ‘એ’ થી થાય છે તેથી an આવશે.
  • Question: Ram was......best student in the class.Answer: Solution: best એ Superlative Degree છે તેથી તેની પેલા the આવશે.
  • Question: ....... CEO of our company will visit.....new employees tomorrow.Answer: Solution : કોઈ ખાસ હોદા આગળ the લાગશે. જેમ કે the CEO, the headmaster, the principal, the manager, the leader વગેરે.
  • Question: ......American and.....European visited our college for giving guest lecture recently.Answer: Solution : ઉચ્ચાર પ્રમાણે american આગળ an અને european - યુ - વ્યંજન છે માટે a.
  • Question: ........ chair on which I am sitting is very comfortable.Answer: Solution : અહી એજ ખુરશીની વાત થાય છે જેના પર હું બેઠો છું. જેની ચોક્કસતા દર્શાવવા the આવશે.
  • Question: I saw .......European who was travelling to ....... East.Answer: Solution: european - યુ - ઉચ્ચાર પ્રમાણે વ્યંજન છે માટે a અને દિશા ની આગળ the article આવશે.
  • Question: ...... ultimate decision will be taken by .....manager.Answer: Solution: Ultimate એટલે અંતિમ આમ ક્રમ દર્શાવવા the લાગ્યું અને વિશિષ્ટ હોદ્દા આગળ the article લાગશે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Articles-Determiners - Set 6 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

Have you ever been to..... Delhi?

Solution : શહેરના નામ આગળ કોઈ આર્ટીકલ લાગતું નથી.

Have you got...... Pen to write.

Solution : a pen કોઈ એક પેન, કંઈ ચોક્કસતા નથી માટે a આવશે.

Mussolini was....... Hitler of Italy.

Solution : એક વાક્તિને કોઈ બીજાની ઉપમા આપવામાં આવે ત્યારે the લાગે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz