તૈયાર થઈ રહ્યું છે...
Looking for Articles-Determiners - Set 7 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option D
Solution : આમ તો literature આગળ કોઈ article નહિ આવે પણ ચોક્કસતા છે કે american અથવા english તેથી the આવશે.
જવાબ: Option B
Solution : vice chancellor વિશિષ્ટ પદ અને ચોક્કસતા છે માટે the આવશે.
જવાબ: Option A
Solution : કોઈ ખાસ હોદા આગળ the લાગશે. જેમ કે the CEO, the headmaster, the principal, the manager, the leader વગેરે.
જવાબ: Option B
Solution: એક વાક્તિને કોઈ બીજાની ઉપમા આપવામાં આવે ત્યારે the લાગે.
જવાબ: Option C
Solution: પાછળ are છે તેથી બહુવચન માં a/an નહિ આવે. અને the sincere - બધા નિષ્ઠાવાન/નિષ્ઠાવાનો ની જાતી માટે the.
જવાબ: Option D
egg- એગ સ્વરથી ઉચ્ચાર = an ,onion - સ્વરથી ઉચ્ચાર= an , oil ને ન ગણી શકાય એટલે no article અને single વ્યંજન થી ઉચ્ચાર છે એટલે a આવશે.
જવાબ: Option C
Solution : ધર્મ ગ્રંથો આગળ the લાગે એટલે the Gita અને વિશેષણના Super lative રૂપ આગળ the આવશે.
જવાબ: Option C
Solution : દરેક સંસ્થાઓના ટૂંકા નામ આગળ the લાગશે.
જવાબ: Option C
Solution: પ્રથમ ખા.જ માં ચોક્કસતા છે તેથી the, અને બીજા માં દિશાનું નામ છે તેથી the.
જવાબ: Option A
Solution : આખી જાતી/બધાજ વ્યક્ત કરવા માટે the લાગે છે ને national + flower આગળ પણ the જ આવશે