તૈયાર થઈ રહ્યું છે...
Looking for Articles-Determiners - Set 8 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option A
Solution: European-યુરોપિયન - વ્યંજન માટે a અને Asian-એશિયન- સ્વર માટે an આવશે
જવાબ: Option D
Solution: વહાણના નામ INS Vikrant આગળ અને Indian Navy આગળ the લાગશે.
જવાબ: Option A
Solution : honourable-ઓનરેબલ નો ઉચ્ચાર ‘ઓ’ સ્વર થી થાય છે માટે an આવશે
જવાબ: Option C
Solution: old નો ઉચ્ચાર સ્વરથી થાય છે માટે article an આવશે.
જવાબ: Option A
Solution : sun, sunset,moon ,earth વગેરે સાથે the આવશે.
જવાબ: Option A
Solution: hourનો ઉચ્ચાર ‘અવર’ એટલે ‘અ’ સ્વરથી થાય છે તેથી an લાગશે.
જવાબ: Option C
Solution : કોઈ ખાસ હોદા આગળ the લાગશે. જેમ કે the CEO, the headmaster, the principal, the manager, the leader વગેરે.
જવાબ: Option C
Solution : important નો ઉચ્ચાર સ્વરથી થતો હોવાથી ‘an’ આવશે.
જવાબ: Option B
Solution: cruise ઉચ્ચાર મુજબ a હોય તેવો એક જ option છે.
જવાબ: Option A
Solution : super lative degree આગળ the આવશે અને south america ખંડ આગળ કોઈ આર્ટિકલ નહિ આવે.