1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Articles
  6. Articles-Determiners - Set 9

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Articles-Determiners - Set 9 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. He is.......best employee of the month.

જવાબ: Option C

Solution : best એ super lative degree છે જેની આગળ the આવશે.

2. It is ..... good practice to help..... poor and needy.

જવાબ: Option B

Solution: poor વિશેષણ ની આગળ the લગાડવાથી તે તેઓની જાતી/અથવા બધા ને દર્શાવે છે.

3. Sunil is......MD from ......University.

જવાબ: Option A

Solution: MD- એમ ડી નો ઉચ્ચાર ધ્યાને લેતા તેમાં an આવશે. અને university માં u એ વ્યંજન છે તેથી a આવશે.

4. This is an apple....apple is red.

જવાબ: Option B

Solution : એ ને એક નામ apple નો બીજી વખત ઉલ્લેખ થાય છે ત્યારે ચોક્કસતા માટે the લાગે છે.

5. ......sun shines very brightly in summer.

જવાબ: Option C

Solution: અવકાશની દરેક વસ્તુ આગળ the લાગશે જેમ કે moon , sun , earth વગેરે.

6. He is.....eye specialist.

જવાબ: Option B

Solution : eye સ્વર ના ઉચ્ચાર મુજબ an આવશે.

7. All..... students in my class are clever.

જવાબ: Option D

Solution: all પછી the એક જ article વપરાય છે.

8. Mr. Abraham enjoys reading ......mystery novels.

જવાબ: Option C

Solution : ચોક્કસતા દર્શાવી હોવાથી article the લાગશે.

9. I purchased.........one-way ticket from Abu to Somnath

જવાબ: Option A

Solution: one way - વન - વ્યંજન ઉચ્ચાર છે તેથી a લાગશે.

10. I bought......horse,....ox and...... buffalo.

જવાબ: Option C

Solution: ઉચ્ચાર મુજબ a-an-a વપરાશે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz