1. Home
  2. Subjects
  3. Culture
  4. Gujarat Culture
  5. ભવાઈ, સાહિત્ય, સંગ્રહાલયો, પુસ્તકાલયો
  6. ભવાઈ, સાહિત્ય, સંગ્રહાલયો, પુસ્તકાલયો - Set 1

Direct Answers Summary for ભવાઈ, સાહિત્ય, સંગ્રહાલયો, પુસ્તકાલયો - Set 1

Looking for ભવાઈ, સાહિત્ય, સંગ્રહાલયો, પુસ્તકાલયો - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ભવાઈ લોકનાટ્યકળા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો:     ◦ વિધાન 1: ભવાઈનો સૌથી પ્રચલિત અર્થ 'ભાવની અભિવ્યક્તિ' થાય છે.     ◦ વિધાન 2: આ લોકનાટ્યકળાની શરૂઆત 14મી સદીમાં સલ્તનત શાસન દરમિયાન થઈ હતી.     ◦ વિધાન 3: અસાઈત રાજારામ ઠાકરને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે? Answer: ભવાઈનો સૌથી પ્રચલિત અર્થ 'ભાવની અભિવ્યક્તિ' છે. તેની શરૂઆત 14મી સદીમાં સલ્તનત શાસન (અલાઉદ્દીન ખિલજીના સમયમાં) થઈ હતી. અસાહિત રાજારામ ઠાકરને ભવાઈના પિતા કહેવાય છે.
  • Question: ભવાઈ લોકનાટ્યકળા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? Answer: ભવાઈનો અર્થ 'જિંદગીની કથા' પણ થાય છે. અસાહિત રાજારામ ઠાકર પાટણના વતની હતા. તુરી બારોટ અને ભોજક કોમના લોકો ભવાઈ ભજવવાનું કામ કરે છે, પરંતુ તેમની વસ્તી મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે, દક્ષિણ ગુજરાતમાં નહીં. ભવાઈના વંશજોને તરગારા ક��ેવાય છે.
  • Question: ભવાઈના સંદર્ભમાં નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? Answer: ભવાઈના 360 વેશોમાંથી 'રામદેવપીર'નો વેશ સૌથી જૂનો છે, કાલકા માતાનો નહીં. ભૂંગળ ભવાઈનું મુખ્ય વાદ્ય છે. ભવાઈમાં પ્રારંભિક અવસ્થામાં સ્ત્રી ભૂમિકા પુરુષો ભજવતા, પરંતુ સમય જતા સ્ત્રી ભૂમિકા સ્ત્રીઓ પણ ભજવવા લાગી. ભવાઈ ગુજરાતની લોકનાટ્યકળા છે.
  • Question: ભવાઈ લોકનાટ્યકળાના પ્રચાર-પ્રસારમાં કયા સમુદાયોનું મુખ્ય યોગદાન રહ્યું છે? Answer: ભવાઈ ભજવવાનું મુખ્ય કામ તુરી બારોટ અને ભોજક કોમના લોકો કરે છે.
  • Question: 'વેશ કરો' અથવા 'વેશ ઘરો' શબ્દ કોના માટે વપરાય છે? Answer: ભવાઈનું પાત્ર શીખવનારને વેશ કરો, વેશ ઘરો કે વેશગોર કહે છે.
  • Question: અસાઈત રાજારામ ઠાકરની કર્મભૂમિ કઈ હતી? Answer: કર્મભૂમિ ઊંઝા હતી, જ્યાં તેઓ ગંગા નામની હેમાળા પટેલ જ્ઞાતિની દીકરીની લાજ બચાવવા બદલ ગામની તળીપાર થયા બાદ વસવાટ કરવા આવ્યા હતા
  • Question:  ભવાઈ લોકનાટ્યકળાના પ્રારંભિક સ્વરૂપ અને વર્તમાન પરંપરા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:     ◦ વિધાન 1: ભવાઈની પ્રારંભિક અવસ્થામાં સ્ત્રી ભૂમિકા પુરુષો દ્વારા ભજવવામાં આવતી હતી.     ◦ વિધાન 2: સમય જતાં, સ્ત્રી ભૂમિકા ફક્ત સ્ત્રીઓ દ્વારા જ ભજવવામાં આવે છે.     ◦ વિધાન 3: ભવાઈમાં હાસ્યરસ તત્વ ખૂબ મહત્વનું છે. ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે? Answer: સમય જતાં, સ્ત્રી ભૂમિકા સ્ત્રીઓ પણ ભજવવા લાગી, "ફક્ત સ્ત્રીઓ દ્વારા જ" એવું નથી
  • Question: ગુજરાતી સાહિત્યકાર અને તેમના યોગદાન સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો:     ◦ વિધાન 1: નરસિંહ મહેતાએ પ્રભાતિયાની રચના કરી હતી.     ◦ વિધાન 2: ચારણ સમુદાયના દુહા અને છંદમાં વીરતાનો ભાવ જોવા મળે છે.     ◦ વિધાન 3: 'ભડલી કાવ્ય' મૂળ રાજસ્થાની સાહિત્ય પ્રકાર છે, જે ગુજરાતમાં હુદળ જોશી દ્વારા પ્રમોટ કરાયું. ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે? Answer: નરસિંહ મહેતાએ પ્રભાતિયા લખ્યા છે. ચારણ સમુદાયના દુહા અને છંદમાં વીરતાનો ભાવ જોવા મળે છે. 'ભડલી કાવ્ય' વરસાદની આગાહી માટે વપરાતી પંક્તિઓ છે, જે મૂળ રાજસ્થાની સાહિત્ય પ્રકાર છે અને ગુજરાતમાં હુદળ જોશી દ્વારા પ્રમોટ કરાયું.
  • Question: નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? Answer: સોમાલાલ શાહને 'રંગના રાજા' કહેવાય છે. કનુભાઈ દેસાઈ છાયા ચિત્રોમાં પ્રચલિત હતા. ખોડીદાસ પરમારને 'ધરતીના ચિત્રકાર' કહી શકાય, જ્યારે રસિકલાલ પરીખને 'લોકજીવનના ઉપાસક' કહેવાય છે. તૈયબ મહેતાના ફેમસ ચિત્રોમાં 'મહિસાસુર' અને 'કાલી'નો સમાવેશ થાય છે.
  • Question: કનુભાઈ દેસાઈના યોગદાન સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો:     ◦ વિધાન 1: કનુભાઈ દેસાઈ મુખ્યત્વે છાયા ચિત્રો માટે જાણીતા હતા.     ◦ વિધાન 2: તેમણે '17 છાયા ચિત્ર સંપુટ' નામની કૃતિ બનાવી હતી.     ◦ વિધાન 3: ગાંધીજીના જન્મ શતાબ્દી નિમિત્તે તેમણે 32 ટ્રેન ડબ્બા ગાંધીજીના જીવન પ્રસંગોથી રંગ્યા હતા. ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે? Answer: કનુભાઈ દેસાઈ છાયા ચિત્રોમાં પ્રચલિત હતા. તેમણે '17 છાયા ચિત્ર સંપુટ' બનાવ્યા હતા. ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે તેમણે 32 ટ્રેન ડબ્બા ગાંધીજીના જીવન પ્રસંગોથી રંગ્યા હતા.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for ભવાઈ, સાહિત્ય, સંગ્રહાલયો, પુસ્તકાલયો - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

ભવાઈ લોકનાટ્યકળા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો:     ◦ વિધાન 1: ભવાઈનો સૌથી પ્રચલિત અર્થ 'ભાવની અભિવ્યક્તિ' થાય છે.     ◦ વિધાન 2: આ લોકનાટ્યકળાની શરૂઆત 14મી સદીમાં સલ્તનત શાસન દરમિયાન થઈ હતી.     ◦ વિધાન 3: અસાઈત રાજારામ ઠાકરને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે? 

ભવાઈનો સૌથી પ્રચલિત અર્થ 'ભાવની અભિવ્યક્તિ' છે. તેની શરૂઆત 14મી સદીમાં સલ્તનત શાસન (અલાઉદ્દીન ખિલજીના સમયમાં) થઈ હતી. અસાહિત રાજારામ ઠાકરને ભવાઈના પિતા કહેવાય છે.

ભવાઈ લોકનાટ્યકળા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? 

ભવાઈનો અર્થ 'જિંદગીની કથા' પણ થાય છે. અસાહિત રાજારામ ઠાકર પાટણના વતની હતા. તુરી બારોટ અને ભોજક કોમના લોકો ભવાઈ ભજવવાનું કામ કરે છે, પરંતુ તેમની વસ્તી મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે, દક્ષિણ ગુજરાતમાં નહીં. ભવાઈના વંશજોને તરગારા ક��ેવાય છે.

ભવાઈના સંદર્ભમાં નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? 

ભવાઈના 360 વેશોમાંથી 'રામદેવપીર'નો વેશ સૌથી જૂનો છે, કાલકા માતાનો નહીં. ભૂંગળ ભવાઈનું મુખ્ય વાદ્ય છે. ભવાઈમાં પ્રારંભિક અવસ્થામાં સ્ત્રી ભૂમિકા પુરુષો ભજવતા, પરંતુ સમય જતા સ્ત્રી ભૂમિકા સ્ત્રીઓ પણ ભજવવા લાગી. ભવાઈ ગુજરાતની લોકનાટ્યકળા છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz