1. Home
  2. Subjects
  3. Culture
  4. Gujarat Culture
  5. ભવાઈ, સાહિત્ય, સંગ્રહાલયો, પુસ્તકાલયો
  6. ભવાઈ, સાહિત્ય, સંગ્રહાલયો, પુસ્તકાલયો - Set 3

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for ભવાઈ, સાહિત્ય, સંગ્રહાલયો, પુસ્તકાલયો - Set 3 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. ગુજરાત લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 

જવાબ: Option C

2. નીચેનામાંથી કયું/કયા પુસ્તકાલય 'સાંસ્કૃતિક પુસ્તકાલય' (Cultural Library) તરીકે ઓળખાય છે?     ◦ વિધાન 1: સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા     ◦ વિધાન 2: ગુજરાત વિદ્યાપીઠ પુસ્તકાલય, અમદાવાદ     ◦ વિધાન 3: હેમચંદ્રાચાર્ય ગ્રંથ ભંડાર, પાટણ ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે? 

જવાબ: Option C

સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા અને ગુજરાત વિદ્યાપીઠ પુસ્તકાલય, અમદાવાદને 'સાંસ્કૃતિક પુસ્તકાલય' તરીકે ઓળખવામાં આવે છે.

3.  ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરી કઈ છે? 

જવાબ: Option B

4. 'વિમલ ગચ્છ જૈન ગ્રંથ ભંડાર' કયા સ્થળે આવેલું છે? 

જવાબ: Option B

5. વડનગર પુરાતત્વીય સંગ્રહાલય બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો:     ◦ વિધાન 1: તે મહેસાણા જિલ્લામાં આવેલું છે.     ◦ વિધાન 2: તે જમીનના અંદરના ભાગે (ભૂગર્ભમાં) બનેલું છે.     ◦ વિધાન 3: તેનું લોકાર્પણ અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

જવાબ: Option D

6. 'એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી' કયા શહેરમાં આવેલું છે અને તેની સ્થાપના કોણે કરી હતી?

જવાબ: Option B

7. ગુજરાતમાં આવેલા 'ડાયનાસોર ફોસિલ પાર્ક' વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:     ◦ વિધાન 1: તે મહીસાગર જિલ્લાના રૈયાલી, બાલાસિનોર ખાતે આવેલો છે.     ◦ વિધાન 2: આ પાર્કમાંથી ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતા.     ◦ વિધાન 3: તે ગુજરાતનો સૌથી પહેલો અને ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ડાયનાસોર ફોસિલ પાર્ક છે. ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે? 

જવાબ: Option D

8.  'વોટ્સન મ્યુઝિયમ' કયા શહેરમાં આવેલું છે અને તેની કઈ વિશેષતા છે? 

જવાબ: Option B

9. 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક મ્યુઝિયમ' વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:     ◦ વિધાન 1: તે અમદાવાદના મોતીશાહી મહેલમાં આવેલું છે.     ◦ વિધાન 2: આ મહેલનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું.     ◦ વિધાન 3: તેને 1975થી બાબુભાઈ જસુભાઈ પટેલે રાષ્ટ્રીય સ્મારક જાહેર કર્યું. ઉપરના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

જવાબ: Option D

10. 'રસૂલ ખાનજી મ્યુઝિયમ' અને 'દરબાર હોલ સંગ્રહાલય' કયા શહેરમાં આવેલા છે? 

જવાબ: Option C

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz