1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. છંદ
  6. Chhand - Set 3

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Chhand - Set 3 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો. - છંદ ઓળખાવો.

જવાબ: Option D

2. નીચેના પૈકી ક્યું શિખરિણી છંદનું ઉદાહરણ નથી?

જવાબ: Option C

શિખરિણીની શરુઆત લઘુ ગુરુ ગુરુ થી થાય અને 17 અક્ષર હોય, જ્યારે આ પૃથ્વી છંદ છે જેની શરૂઆત લઘુ ગુરુ લઘુ થી થાય અને 17 અક્ષર હોય.

3. છંદ ઓળખાવો. ‌‌- શોભા ખંડેરની થૈ, કઠણ વજર શી ભોંયમાં મૂળ રોપી.

જવાબ: Option A

સ્રગ્ધરા છંદમાં 21 અક્ષર હોય અને તેનું બંધારણ - મ ર ભ ન ય ય ય

4. છૂટી છૂટી સહન ન થતાં, મત્ત પાછાં મળે છે. - છંદ ઓળખાવો.

જવાબ: Option D

5. મે પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ- છંદ ઓળખાવો?

જવાબ: Option A

6. નીચેના પૈકી ક્યું શિખરિણી છંદનું ઉદાહરણ નથી?

જવાબ: Option C

શિખરિણીની શરુઆત લઘુ ગુરુ ગુરુ થી થાય અને 17 અક્ષર હોય, જ્યારે આ પૃથ્વી છંદ છે જેની શરૂઆત લઘુ ગુરુ લઘુ થી થાય અને 17 અક્ષર હોય.

7. છંદ ઓળખાવો દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.

જવાબ: Option A

8. છંદ ઓળખાવો ? જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ, બની રહો તે જ સમાધિયોગ.

જવાબ: Option B

9. 'ના મારે તો જ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ'-- છંદ ઓળખાવો?

જવાબ: Option B

10. સ્ત્રગ્ધરા છંદ માં યતિ કયા અક્ષર હોય છે?

જવાબ: Option C

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz