1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. છંદ
  6. છંદ - Set 1

Direct Answers Summary for છંદ - Set 1

Looking for છંદ - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: શું સાચુ નથી?Answer: વસંતતિલકા એ 14 અક્ષરનો છંદ છે, માલિની એ 15 અક્ષરનો છંદ છે.
  • Question: છંદના પ્રકારની દૃષ્ટિએ અલગ પડતો છંદ પસંદ કરો.Answer: મનહર એ અક્ષરમેળ છંદ છે, બાકીના ત્રણેય માત્રામેળ છંદ છે. આ ઉપરાંત ચોપાઈ, હરિગીત અને ઝૂલણાં પણ માત્રામેળ છંદના ઉદાહરણ છે.
  • Question: છંદ ઓળખાવો ? અધુરં મધુરં વદનં મધુરં નયનં મધુરં હસિતં મધુરંAnswer: તોટક છંદ - સસસસ અક્ષર - ૧૨ યતિ - ૬ મા અક્ષરે
  • Question: છંદ અને તેની માત્રા અંગેની કઈ જોડ અયોગ્ય છે?Answer: તમામ જોડ સાચી છે. આ ઉપરાંત યાદ રાખવું કે સવૈયો છંદ 31 કે 32 માત્રાનો હોય છે જ્યારે ઝૂલણા છંદ 37 માત્રાનો હોય છે.
  • Question: છંદ અને તેના બંધારણનું ક્યું જોડકું અયોગ્ય છે?Answer: તોટક/ત્રોટક એ 12 અક્ષરનો છંદ હોવાથી માત્ર 4 વખત જ 'સ' આવશે.
  • Question: માલિની કેટલા અક્ષરનો  છંદ છે?Answer: The correct answer is Option C
  • Question: છંદ ઓળખાવો. ‌‌- છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ; દેવોના ધામના જેવું, હૈયું જાણે હિમાલય!Answer: અનુષ્ટુપ છંદ 32 અક્ષરનો હોય જેમાં આઠ આઠ અક્ષરના ચાર ચરણ હોય.
  • Question: છંદ ઓળખાવો. ‌‌- સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલા સદાયેAnswer: The correct answer is Option D
  • Question: છંદ ઓળખાવો. ‌‌- આજે હૈ રૌદ્ર રમ્યા ! અભિનવ ભરતી ડોલતી મત ઘેલીAnswer: The correct answer is Option A
  • Question: બ. ક. ઠાકોરનો પ્રિય છંદ જણાવોAnswer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for છંદ - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

શું સાચુ નથી?

વસંતતિલકા એ 14 અક્ષરનો છંદ છે, માલિની એ 15 અક્ષરનો છંદ છે.

છંદના પ્રકારની દૃષ્ટિએ અલગ પડતો છંદ પસંદ કરો.

મનહર એ અક્ષરમેળ છંદ છે, બાકીના ત્રણેય માત્રામેળ છંદ છે. આ ઉપરાંત ચોપાઈ, હરિગીત અને ઝૂલણાં પણ માત્રામેળ છંદના ઉદાહરણ છે.

છંદ ઓળખાવો ? અધુરં મધુરં વદનં મધુરં નયનં મધુરં હસિતં મધુરં

તોટક છંદ - સસસસ અક્ષર - ૧૨ યતિ - ૬ મા અક્ષરે

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz