તૈયાર થઈ રહ્યું છે...
Looking for છંદ - Set 3 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
The correct answer is Option D
શિખરિણીની શરુઆત લઘુ ગુરુ ગુરુ થી થાય અને 17 અક્ષર હોય, જ્યારે આ પૃથ્વી છંદ છે જેની શરૂઆત લઘુ ગુરુ લઘુ થી થાય અને 17 અક્ષર હોય.
સ્રગ્ધરા છંદમાં 21 અક્ષર હોય અને તેનું બંધારણ - મ ર ભ ન ય ય ય