1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Conjunction
  6. Conjunction - Set 1

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Conjunction - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. There is no Hindu .......knows the story of the Ramayana.

જવાબ: Option C

Solution : એવો કોઈ હિંદુ નથી જે રામાયણ ની જાણ છે અહીં આ વાક્ય નકાર હોવું જોઈએ માટે but એ નકાર સૂચવે છે માટે તે but આવશે.

2. Work hard.......building your career.

જવાબ: Option C

Solution : હેતુ દર્શાવવા માટે in order to અને with a view to બને વપરાય છે. અને જો ક્રિયાપદનું ing વાળુંરૂપ હોય તો with a view to વપરાય છે.

3. ......I had worked very hard, I failed my exam.

જવાબ: Option A

Solution : પરસ્પર વિરોદધ દર્શાવતા વાક્યોમાં શરૂઆતમાં સંયોજક તરીકે Though/Although આવે, અને Despite પછી Noun or Pronoun આવશે.

4. .......the teacher explained the lesson several times, some of the students still didn't understand it.

જવાબ: Option A

Solution : explained & didn't understand પરસ્પર વિરોધાભાસ વ્યક્ત કરે છે તેથી વિરોધ દર્શક સંયોજક AlThough આવશે

5. They continued to play ........ bad light.

જવાબ: Option D

Solution: અહીં inspite of એક જ વીરોધ દર્શક છે.

6. The basket was heavy ....... I could not lift it

જવાબ: Option D

Solution: જ્યારે વાક્યમાં કારણ + પરિણામ હોય ત્યારે વચ્ચે so આવશે.

7. Ravi didn't play...... his illness

જવાબ: Option B

Solution: પરિણામ અને કારણ માં જો નકારાત્મક ભાવ હોય અને સંયોજક ને બદલે phrase પસંદ કરવનો હોય તો ત્યાં due to પસંદ કરવું

8. Hardly........arrived when trouble started.

જવાબ: Option C

Solution: Hardly had.....when, ભાગ્યે જ હજુ તો તે આવ્યો હતો કે સમસ્યા ચાલુ થઇ ગઇ.

9. You must........complete your work or get someone else to complete it.

જવાબ: Option D

બે વિકલ્પો માંથી કોઈ એક પસંદ કરવાનો હોય તો either...or આવશે.

10. I tried to make her realize the consequences ......she refused to listen.

જવાબ: Option B

Solution : પરસ્પર વિરોધ દર્શાવવા માટે વચ્ચે but આવશે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz