1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Conjunction
  6. Conjunction - Set 10

Direct Answers Summary for Conjunction - Set 10

Looking for Conjunction - Set 10 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ............ you are in Kashmir, write a letter to me.Answer: જ્યારે તમે કશ્મિરમાં હશો ત્યારે મને પત્ર લખશો. જ્યારે માટે When
  • Question: We cannot delay the project ......... it is urgent.Answer: કારણ કે, એવા અર્થમાં because જ્યારે કારણ પાછળ જણાવેલ હોય ત્યારે because વાપરવું
  • Question: Love can neither be bought ............. sold.Answer: neither ............ nor.............. pair
  • Question: It's all sewn up .......... you apologized.Answer: તમામ મેટર નુ સમાધાન થઈ ગયું હતું જ્યારથી તમે માફી માંગી લીધી હતી. જ્યારથી માટે since
  • Question: ............ she is young, she is very independent.Answer: તેણી નાનકડી હોવા છતાં પણ આત્મનિર્ભર/આઝાદ/પગભર છે. આ અર્થમાં Although
  • Question: The old woman walked carefully with her heavy load ........... she should fall.Answer: lest ........... should. નહીં ,,,,,,,,, તો..........
  • Question: A thief is a thief, .................. he steals a diamond or a cucumber.Answer: ચોર ચોર હોય છે, તે કાકડી ચોરે કે હીરો. આ કે તે એવા અર્થમાં whether ............ or ........... ની જોડ આવે
  • Question: Law can never be enforced ............ fear support it.Answer: કાનુન ત્યાં સુધી લાગુ ના કરી શકાય જ્યાં સુધી ડર નો સપોર્ટ ના મળે. (દંડ નો કે સજા નો ડર હોવો જરૂરી છે કાનુનને લાગુ કરવા એવુ કહેવા માંગે) એ અર્થમાં Unless
  • Question: The reason why I don't travel by bus is .......... it makes me feel nauseated.Answer: આમાં શરૂઆતમાં જ reason why લખ્યું છે તેથી because નહી વપરાય.. reason why સાથે that વપરાશે આ ખાસ યાદ રાખજો.
  • Question: We don't know ............. he will agree to our proposal or not.Answer: whether .......... or ............. pair

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Conjunction - Set 10 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

............ you are in Kashmir, write a letter to me.

જ્યારે તમે કશ્મિરમાં હશો ત્યારે મને પત્ર લખશો. જ્યારે માટે When

We cannot delay the project ......... it is urgent.

કારણ કે, એવા અર્થમાં because જ્યારે કારણ પાછળ જણાવેલ હોય ત્યારે because વાપરવું

Love can neither be bought ............. sold.

neither ............ nor.............. pair

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz