1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Conjunction
  6. Conjunction - Set 2

Direct Answers Summary for Conjunction - Set 2

Looking for Conjunction - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ......they left, the police arrived.Answer: Solution : No sooner than, Hardly....had આવે, After પછી had + V-3 આવશે, વધ્યું એક જ As soon as.
  • Question: .......they are ready, they....... journeyAnswer: Solution : if/when/as soon as પછી એક વાક્ય સાદા વર્તમાન કાળનું તો એક વાક્ય સાદા ભવિષ્ય કાળ નું આવશે. માટે as soon as, will start.
  • Question: ....... I was tired, I went to bed early.Answer: Solution : આ પ્રકારની રચનામાં જો આગળ કારણ હોય અને આગળ ખાલી જગ્યા હોય ત્યારે as જ વપરાશે, since હોય તો તે પણ આવી શકે.
  • Question: .......her popularity, She cannot be called a great writer.Answer: Solution : Inspite of-However-Even if આ ત્રણેય આમ તો વિરોદ્ધ દર્શક શબ્દો છે ,પરંતુ માત્ર શબ્દ સમૂહો ને જોડવા માટે inspite of વપરાય છે
  • Question: Mahendra was punished ........he played a mischiefAnswer: Solution : જ્યારે આગળ પરિણામ અને પાછળ કારણ હોય ત્યારે વચ્ચે because વપરાય છે.
  • Question: ...... when the students rushed out of the class.Answer: Solution : Hardly had....... when જોડ માં વપરાય તેથી આગળ hardly સાથેનું નું વાક્ય આવશે.
  • Question: He is rich,...... miserable.Answer: Solution : "yet" નો ઉપયોગ પરસ્પર વિરોધ બતાવવા માટે થાય છે.
  • Question: There was little hope of success,....... they decided to perform the operation.Answer: Solution : હમેશાં પરસ્પર વિરોધ બતાવવા માટે nevertheless વપરાય છે
  • Question: ...... he entered his home, he ......a cry.Answer: Solution : as soon as વાક્ય મુજબ આગળ entered ભૂતકાળ હોવાથી પાછળ પણ 'heard’ ભૂતકાળની રચના આવે.
  • Question: .......they entered the station, the train......Answer: Solution : entered ભુતકાળ નું રૂપ છે તેની સાથેના પાછળના વાક્યમાં પાછળ પણ ભૂતકાળ જ આવશે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Conjunction - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

......they left, the police arrived.

Solution : No sooner than, Hardly....had આવે, After પછી had + V-3 આવશે, વધ્યું એક જ As soon as.

.......they are ready, they....... journey

Solution : if/when/as soon as પછી એક વાક્ય સાદા વર્તમાન કાળનું તો એક વાક્ય સાદા ભવિષ્ય કાળ નું આવશે. માટે as soon as, will start.

....... I was tired, I went to bed early.

Solution : આ પ્રકારની રચનામાં જો આગળ કારણ હોય અને આગળ ખાલી જગ્યા હોય ત્યારે as જ વપરાશે, since હોય તો તે પણ આવી શકે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz