1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Conjunction
  6. Conjunction - Set 3

Direct Answers Summary for Conjunction - Set 3

Looking for Conjunction - Set 3 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: The zookeeper woke early.......he wanted to see the female deer giving birthAnswer: Solution : જ્યારે પરિણામ અને કારણ દર્શાવવું હોય ત્યારે વચ્ચે because આવશે.
  • Question: .......sickness, she appeared at the examination.Answer: Solution: વિરોધ બતાવવા માટે જ્યારે માત્ર શબ્દ હોય તો Inspite of વપરાય છે.
  • Question: We went early.....to get a good seat.Answer: Solution : so as to એ પણ in order to ની જેમ જ હેતુ દર્શાવવા માટે વપરાય છે
  • Question: ............ she was warned that it would rain she went out without umbrella.Answer: Solution : પરસ્પર વિરોધાભાસ દર્શાવવા માટે though/although / as/ inspite of વગેરે આવે પણ વાક્ય ની શરૂ માં ખા.જ હોય તો though વધુ યોગ્ય હશે.
  • Question: Your new mobile is amazing ......I am sad it's already broken.Answer: Solution : પરસ્પર વિરોધનો ભાવ છે તેથી તે દર્શાવવા માટે but વપરાશે.
  • Question: .....riya nor Ekta has gone to see the movie.Answer: Solution: પાછળ nor હોવાથી આગળ Neither જ આવશે.
  • Question: The doorbell rang.....the woman did not open the door.Answer: Solution: અહીં પરસ્પર વિરોધ દર્શાવતા વાક્યો છે જેથી વચ્ચે વિરોધ દર્શક conjuction "but" આવશે.
  • Question: She hates being interrupted.......she is giving test.Answer: Solution : જ્યારે કોઈ પણ ચાલુ ક્રિયા દરમિયાન અન્ય ક્રિયા થાય તેવા પ્રકારની રચનામાં બંને વાક્યો ને જોડવા ચાલુ ક્રિયા વાળા વાક્ય આગળ while વપરાય છે.
  • Question: .......gracefully Monika danced, she didn't attract Geeta maaAnswer: Solution: પરસ્પર વિરોધ દર્શાવવા though / as / however સંયોજકો વપરાય છે, પરંતુ અહીં gracefully વિશેષણ છે જેની આગળ માત્ર however એક જ વપરાશે.
  • Question: Kabir was not......a poet..... Also a seer.Answer: Solution : seer= દૃષ્ટા not & also આપેલા છે તેથી only અને but ઉમેરતા not only..but also ની રચના બનશે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Conjunction - Set 3 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

The zookeeper woke early.......he wanted to see the female deer giving birth

Solution : જ્યારે પરિણામ અને કારણ દર્શાવવું હોય ત્યારે વચ્ચે because આવશે.

.......sickness, she appeared at the examination.

Solution: વિરોધ બતાવવા માટે જ્યારે માત્ર શબ્દ હોય તો Inspite of વપરાય છે.

We went early.....to get a good seat.

Solution : so as to એ પણ in order to ની જેમ જ હેતુ દર્શાવવા માટે વપરાય છે

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz