1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Conjunction
  6. Conjunction - Set 4

Direct Answers Summary for Conjunction - Set 4

Looking for Conjunction - Set 4 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ....... they perform well, they will......Answer: Solution : If & Unless બને શરત બતાવે છે, પાછળ will પછી મૂળ ક્રિયાપદ આવે જે D માંજ છે.
  • Question: .....Continued Tress & pressure is dangerous it can increase the risk of Heart AttackAnswer: Solution : "As" જો બે વાક્યોની વચ્ચે આવે તો તે ‘કારણ કે' ના અર્થમાં ‘કારણ’ વ્યક્ત કરે છે.
  • Question: Everyone struggles hard...... earning the livelihood.Answer: Solution : "હેતુ"બતાવવા in order to & with a view to બંને વપરાય છે, પણ જો ...ing વાળું ક્રિયાપદ હોય તો with a view to આવશે.
  • Question: I am suffering from fever ....... last night.Answer: Solution : ભૂતકાળના કોઈ સમયથી લઈને અત્યાર સુધી બતાવવા માટે ( since-થી) since નો ઉપયોગ થાય છે.
  • Question: .......hard he worked, he was a failure in everythingAnswer: Solution : પરસ્પર વિરોધ દર્શાવવા but/though / although / even though / even if / as / however / inspite of જેવા સંયોજકો વપરાય છે, પરંતુ અહી hard વિશેષણ/ ક્રિયા વિશેષણ હોય તો માત્ર however એક જ વપરાય છે.
  • Question: Don't enter the room ........ it is cleanedAnswer: Solution : until= ત્યાં સુધી/જ્યાં સુધી * રૂમ જ્યા સુધી ક્લીન ના થાય ત્યાં સુધી અંદર આવશો નહિ.
  • Question: ....he was reading,  his friend came.Answer: Solution : while જયારે...ત્યારે.... ચાલુક્રિયા દશાવવાની હોય ત્યારે ing હોય તો while સંયોજક આવશે.
  • Question: .......they left Nepal when the tremors rocked the country.Answer: Solution : વચ્ચે when હોવાથી આગળ hardly had..... When મુજબ Hardly had જ આવશે.
  • Question: She asked me...... I could read Marathi.Answer: Solution : Indirect વાક્ય છે અને આગળ asked પ્રશ્નાર્થ વાક્ય દર્શાવે છે તેથી વચ્ચે સંયોજક તરીકે if જ આવશે.
  • Question: ......the noise, the people on footpath manage to sleep.Answer: Solution : વિરોદ્ધ બતાવવા માટે despite સાથે શબ્દો આવે છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Conjunction - Set 4 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

....... they perform well, they will......

Solution : If & Unless બને શરત બતાવે છે, પાછળ will પછી મૂળ ક્રિયાપદ આવે જે D માંજ છે.

.....Continued Tress & pressure is dangerous it can increase the risk of Heart Attack

Solution : "As" જો બે વાક્યોની વચ્ચે આવે તો તે ‘કારણ કે' ના અર્થમાં ‘કારણ’ વ્યક્ત કરે છે.

Everyone struggles hard...... earning the livelihood.

Solution : "હેતુ"બતાવવા in order to & with a view to બંને વપરાય છે, પણ જો ...ing વાળું ક્રિયાપદ હોય તો with a view to આવશે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz