1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Conjunction
  6. Conjunction - Set 5

Direct Answers Summary for Conjunction - Set 5

Looking for Conjunction - Set 5 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: The thought of going home to her family was all...... kept her happy while she was studying abroad.Answer: Solution : all અને that મોટા ભાગ ની રચનાઓ માં સાથે જ વપરાતું હોય છે.
  • Question: Rita has gone away. She will be away...... SundayAnswer: Solution: until - રવિવાર સુધી /since - રવિવાર થી/by - રવિવાર સુધીમાં પણ તે પૂ.ભ.કા છે / on - રવિવારે માટે અર્થ મુજબ until યોગ્ય છે.
  • Question: I don't have......much time for reading.....I would like to.Answer: Solution : હંમેશા જેટલા ના અર્થમાં as...as નો ઉપયોગ થાય છે
  • Question: It was lighting......it did not rain.Answer: Solution : પરસ્પર વિરોધ દર્શાવવા પ્રથમ કર્તા આગળ પ્રથમ ખાલી જગ્યા હોય તો athough જવાબ આવશે.
  • Question: Raju, please go and buy some tomatoes ......onions from the market.Answer: Solution : કાંઈક ઉમેરો દર્શાવવા અને "અને" ના અર્થ માં and વપરાય છે.
  • Question: It is raining today,.........there are no buses and I can't come to school.Answer: Solution : જ્યારે કારણ + પરિણામ આપેલ હોય ત્યારે વચ્ચે so વપરાય છે.
  • Question: she calls me, .......She feels very happy.Answer: Solution : Whenever- જ્યારે પણ = સમય દર્શાવ�� / whatever - ગમે તે = વસ્તુ દર્શાવે.
  • Question: This is........ picture.......caused sensation.Answer: Solution : same...as pair છે એટલે કેએ જ... કે જે.
  • Question: He cooked food for the family ..... It was midnight.Answer: Solution : till એટલે કે જ્યાં સુધી/ત્યાં સુધી બે સમય દર્શક વાક્યો ને જોડવનું કાર્ય કરે છે.
  • Question: ......we won't have much to talk about..Answer: Solution : If/Unless/Till/Until વગેરે સંયોજક પછી એક વાક્ય સાદો વર્તમાન અને બીજું વાક્ય સાદા ભવિષ્યકાળ કાળમાં હોય છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Conjunction - Set 5 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

The thought of going home to her family was all...... kept her happy while she was studying abroad.

Solution : all અને that મોટા ભાગ ની રચનાઓ માં સાથે જ વપરાતું હોય છે.

Rita has gone away. She will be away...... Sunday

Solution: until - રવિવાર સુધી /since - રવિવાર થી/by - રવિવાર સુધીમાં પણ તે પૂ.ભ.કા છે / on - રવિવારે માટે અર્થ મુજબ until યોગ્ય છે.

I don't have......much time for reading.....I would like to.

Solution : હંમેશા જેટલા ના અર્થમાં as...as નો ઉપયોગ થાય છે

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz