1. Home
  2. Subjects
  3. ગુજરાતી
  4. વ્યાકરણ
  5. ગદ્યાર્થ ગ્રહણ
  6. ગદ્યાર્થ ગ્રહણ - Set 2

Direct Answers Summary for ગદ્યાર્થ ગ્રહણ - Set 2

Looking for ગદ્યાર્થ ગ્રહણ - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. મનુભાઈ પંચોળી એ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઇને અભ્યાસ ત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અભ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા બંદઘરમાં રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવો સ્પર્શે છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકે છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. પ્રશ્ન. 1. મનુભાઈ પંચોળીએ પોતાનો અભ્યાસ શાને કારણે પડતો મૂક્યો હતો?Answer: The correct answer is Option B
  • Question: નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. મનુભાઈ પંચોળી એ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઇને અભ્યાસ ત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અભ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા બંદઘરમાં રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવો સ્પર્શે છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકે છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. પ્રશ્ન. 2. મનુભાઈ પંચોળી .............. હતાAnswer: The correct answer is Option C
  • Question: નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. મનુભાઈ પંચોળી એ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઇને અભ્યાસ ત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અભ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા બંદઘરમાં રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવો સ્પર્શે છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકે છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. પ્રશ્ન. 3. મનુભાઈ પંચોળીએ સાહિત્ય સર્જનમાં .............. નું પ્રદાન કર્યું હતું.Answer: The correct answer is Option C
  • Question: નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. મનુભાઈ પંચોળી એ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઇને અભ્યાસ ત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અભ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા બંદઘરમાં રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવો સ્પર્શે છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકે છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. પ્રશ્ન. 4. મનુભાઈ પંચોળીનો જન્‍મ ............ જિલ્લાના .............. ગામે થયો હતો.Answer: The correct answer is Option D
  • Question: નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. મનુભાઈ પંચોળી એ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઇને અભ્યાસ ત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અભ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા બંદઘરમાં રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવો સ્પર્શે છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકે છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. પ્રશ્ન. 5. મનુભાઈ પંચોળી વિશે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે?Answer: બંદઘરમાં
  • Question: નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. માથેરાનએ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં આવેલ એક ગિરિનગર પાલિકા છે. આ એક ભારતનું સૌથી નાનું ગિરિમથક છે. માથેરાનનો અર્થ થાય છે ટોચ પર આવેલ જંગલ માતા. માથેરાનને પર્યાવરણ અને જંગલ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંવેદનશીલ પર્યાવરન ક્ષેત્ર ઘોષિત કરાયું છે. આ વિશ્વના અમુક ક્ષેત્રોમાંનુ છે જ્યાં વાહનવ્યવહારની પરવાનગી નથી. આને લીધે આ ગિરિમથક અન્ય સ્થળોથી જુદું તરી આવે છે. માથેરાન ૧૦૦ વર્ષ પહેલાના યુગમાં લઈ જાય છ�� જ્યારે વાહનવ્યવહાર ન હોવાને કારણે અહી હજારો પ્રવાસીઓના આવવા છતાં આ સ્થળ ખૂબ શાંત છે. આસપાસની ટેકરીઓ અને ખીણનું પ્રદર્શન કરાવતાં અનેક પોઇન્ટ આવેલા છે. અહી ઘણું ખરું ઘાઢ જંગલ આવેલ છે. માથેરાનમા ૩૮ પોઇન્ટ છે. તેમાંથી પેનોરમા પોઇન્ટ ખાસ છે જ્યાંથી ૩૬૦ અંશનું દ્રશ્ય મળે છે અને નેરળ નગરને પણ જોઈ શકાય છે. આ પોઈન્ટ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ મનોરમ્ય હોય છે. લ્યુઈસા પોઇન્ટ પરથી પ્રબળ ગઢનું સાફ દ્રશ્ય દેખાય છે. વન ટ્રી હીલ પોઇન્ટ, મન્કી પોઇન્ટ, પોર્ક્યુપાઈન પોઇન્ટ, રામબાગ પોઇન્ટ વગેરે અન્ય પોઇન્ટ છે. માથેરાનની શોધ ૧૮૫૦માં તે સમયના થાણે જિલ્લાના કલેક્ટર હગ પોયીન્ટઝ મેલેટ એ કરી હતી. તે સમયના મુંબઈ રાજ્યના ગવર્નર જહોન એલ્ફીસ્ટનએ આ ગિરિમથકની પાયવિધી કરી. આ ક્ષેત્રની કાળઝાળ ગરમીથી બચવા અંગ્રેજોએ આ ગિરિમથકનો વિકાસ કર્યો. પ્રશ્ન. 1. માથેરાનને ............... મંત્રાલય, ભારતસરકાર દ્વારા સંવેદનશીલ પર્યાવરણ ક્ષેત્ર ઘોષિત કરાયું છે.Answer: The correct answer is Option C
  • Question: નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. માથેરાનએ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં આવેલ એક ગિરિનગર પાલિકા છે. આ એક ભારતનું સૌથી નાનું ગિરિમથક છે. માથેરાનનો અર્થ થાય છે ટોચ પર આવેલ જંગલ માતા. માથેરાનને પર્યાવરણ અને જંગલ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંવેદનશીલ પર્યાવરન ક્ષેત્ર ઘોષિત કરાયું છે. આ વિશ્વના અમુક ક્ષેત્રોમાંનુ છે જ્યાં વાહનવ્યવહારની પરવાનગી નથી. આને લીધે આ ગિરિમથક અન્ય સ્થળોથી જુદું તરી આવે છે. માથેરાન ૧૦૦ વર્ષ પહેલાના યુગમાં લઈ જાય છે જ્યારે વાહનવ્યવહાર ન હોવાને કારણે અહી હજારો પ્રવાસીઓના આવવા છતાં આ સ્થળ ખૂબ શાંત છે. આસપાસની ટેકરીઓ અને ખીણનું પ્રદર્શન કરાવતાં અનેક પોઇન્ટ આવેલા છે. અહી ઘણું ખરું ઘાઢ જંગલ આવેલ છે. માથેરાનમા ૩૮ પોઇન્ટ છે. તેમાંથી પેનોરમા પોઇન્ટ ખાસ છે જ્યાંથી ૩૬૦ અંશનું દ્રશ્ય મળે છે અને નેરળ નગરને પણ જોઈ શકાય છે. આ પોઈન્ટ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ મનોરમ્ય હોય છે. લ્યુઈસા પોઇન્ટ પરથી પ્રબળ ગઢનું સાફ દ્રશ્ય દેખાય છે. વન ટ્રી હીલ પોઇન્ટ, મન્કી પોઇન્ટ, પોર્ક્યુપાઈન પોઇન્ટ, રામબાગ પોઇન્ટ વગેરે અન્ય પોઇન્ટ છે. માથેરાનની શોધ ૧૮૫૦માં તે સમયના થાણે જિલ્લાના કલેક્ટર હગ પોયીન્ટઝ મેલેટ એ કરી હતી. તે સમયના મુંબઈ રાજ્યના ગવર્નર જહોન એલ્ફીસ્ટનએ આ ગિરિમથકની પાયવિધી કરી. આ ક્ષેત્રની કાળઝાળ ગરમીથી બચવા અંગ્રેજોએ આ ગિરિમથકનો વિકાસ કર્યો. પ્રશ્ન. 2. માથેરાનમાં કેટલા પોઈન્‍ટ છે? કે જ્યાંથી પ્રવાસીઓ રમણિય દૃશ્ય નિહાળી શકે?Answer: The correct answer is Option D
  • Question: નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. માથેરાનએ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં આવેલ એક ગિરિનગર પાલિકા છે. આ એક ભારતનું સૌથી નાનું ગિરિમથક છે. માથેરાનનો અર્થ થાય છે ટોચ પર આવેલ જંગલ માતા. માથેરાનને પર્યાવરણ અને જંગલ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંવેદનશીલ પર્યાવરન ક્ષેત્ર ઘોષિત કરાયું છે. આ વિશ્વના અમુક ક્ષેત્રોમાંનુ છે જ્યાં વાહનવ્યવહારની પરવાનગી નથી. આને લીધે આ ગિરિમથક અન્ય સ્થળોથી જુદું તરી આવે છે. માથેરાન ૧૦૦ વર્ષ પહેલાના યુગમાં લઈ જાય છે જ્યારે વાહનવ્યવહાર ન હોવાને કારણે અહી હજારો પ્રવાસીઓના આવવા છતાં આ સ્થળ ખૂબ શાંત છે. આસપાસની ટેકરીઓ અને ખીણનું પ્રદર્શન કરાવતાં અનેક પોઇન્ટ આવેલા છે. અહી ઘણું ખરું ઘાઢ જંગલ આવેલ છે. માથેરાનમા ૩૮ પોઇન્ટ છે. તેમાંથી પેનોરમા પોઇન્ટ ખાસ છે જ્યાંથી ૩૬૦ અંશનું દ્રશ્ય મળે છે અને નેરળ નગરને પણ જોઈ શકાય છે. આ પોઈન્ટ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ મનોરમ્ય હોય છે. લ્યુઈસા પોઇન્ટ પરથી પ્રબળ ગઢનું સાફ દ્રશ્ય દેખાય છે. વન ટ્રી હીલ પોઇન્ટ, મન્કી પોઇન્ટ, પોર્ક્યુપાઈન પોઇન્ટ, રામબાગ પોઇન્ટ વગેરે અન્ય પોઇન્ટ છે. માથેરાનની શોધ ૧૮૫૦માં તે સમયના થાણે જિલ્લાના કલેક્ટર હગ પોયીન્ટઝ મેલેટ એ કરી હતી. તે સમયના મુંબઈ રાજ્યના ગવર્નર જહોન એલ્ફીસ્ટનએ આ ગિરિમથકની પાયવિધી કરી. આ ક્ષેત્રની કાળઝાળ ગરમીથી બચવા અંગ્રેજોએ આ ગિરિમથકનો વિકાસ કર્યો. પ્રશ્ન. 3. માથેરાનમાં આવેલ ક્યો એક ખાસ પોઈન્‍ટ છે જ્યાથી 360 અંશનું દૃશ્ય જોઈ શકાય છે?Answer: The correct answer is Option B
  • Question: નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. માથેરાનએ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં આવેલ એક ગિરિનગર પાલિકા છે. આ એક ભારતનું સૌથી નાનું ગિરિમથક છે. માથેરાનનો અર્થ થાય છે ટોચ પર આવેલ જંગલ માતા. માથેરાનને પર્યાવરણ અને જંગલ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંવેદનશીલ પર્યાવરન ક્ષેત્ર ઘોષિત કરાયું છે. આ વિશ્વના અમુક ક્ષેત્રોમાંનુ છે જ્યાં વાહનવ્યવહારની પરવાનગી નથી. આને લીધે આ ગિરિમથક અન્ય સ્થળોથી જુદું તરી આવે છે. માથેરાન ૧૦૦ વર્ષ પહેલાના યુગમાં લઈ જાય છે જ્યારે વાહનવ્યવહાર ન હોવાને કારણે અહી હજારો પ્રવાસીઓના આવવા છતાં આ સ્થળ ખૂબ શાંત છે. આસપાસની ટેકરીઓ અને ખીણનું પ્રદર્શન કરાવતાં અનેક પોઇન્ટ આવેલા છે. અહી ઘણું ખરું ઘાઢ જંગલ આવેલ છે. માથેરાનમા ૩૮ પોઇન્ટ છે. તેમાંથી પેનોરમા પોઇન્ટ ખાસ છે જ્યાંથી ૩૬૦ અંશનું દ્રશ્ય મળે છે અને નેરળ નગરને પણ જોઈ શકાય છે. આ પોઈન્ટ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ મનોરમ્ય હોય છે. લ્યુઈસા પોઇન્ટ પરથી પ્રબળ ગઢનું સાફ દ્રશ્ય દેખાય છે. વન ટ્રી હીલ પોઇન્ટ, મન્કી પોઇન્ટ, પોર્ક્યુપાઈન પોઇન્ટ, રામબાગ પોઇન્ટ વગેરે અન્ય પોઇન્ટ છે. માથેરાનની શોધ ૧૮૫૦માં તે સમયના થાણે જિલ્લાના કલેક્ટર હગ પોયીન્ટઝ મેલેટ એ કરી હતી. તે સમયના મુંબઈ રાજ્યના ગવર્નર જહોન એલ્ફીસ્ટનએ આ ગિરિમથકની પાયવિધી કરી. આ ક્ષેત્રની કાળઝાળ ગરમીથી બચવા અંગ્રેજોએ આ ગિરિમથકનો વિકાસ કર્યો. પ્રશ્ન. 4. માથેરાનની શોધ કોણે કરી હતી?Answer: The correct answer is Option C
  • Question: નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. માથેરાનએ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં આવેલ એક ગિરિનગર પાલિકા છે. આ એક ભારતનું સૌથી નાનું ગિરિમથક છે. માથેરાનનો અર્થ થાય છે ટોચ પર આવેલ જંગલ માતા. માથેરાનને પર્યાવરણ અને જંગલ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંવેદનશીલ પર્યાવરન ક્ષેત્ર ઘોષિત કરાયું છે. આ વિશ્વના અમુક ક્ષેત્રોમાંનુ છે જ્યાં વાહનવ્યવહારની પરવાનગી નથી. આને લીધે આ ગિરિમથક અન્ય સ્થળોથી જુદું તરી આવે છે. માથેરાન ૧૦૦ વર્ષ પહેલાના યુગમાં લઈ જાય છે જ્યારે વાહનવ્યવહાર ન હોવાને કારણે અહી હજારો પ્રવાસીઓના આવવા છતાં આ સ્થળ ખૂબ શાંત છે. આસપાસની ટેકરીઓ અને ખીણનું પ્રદર્શન કરાવતાં અનેક પોઇન્ટ આવેલા છે. અહી ઘણું ખરું ઘાઢ જંગલ આવેલ છે. માથેરાનમા ૩૮ પોઇન્ટ છે. તેમાંથી પેનોરમા પોઇન્ટ ખાસ છે જ્યાંથી ૩૬૦ અંશનું દ્રશ્ય મળે છે અને નેરળ નગરને પણ જોઈ શકાય છે. આ પોઈન્ટ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ મનોરમ્ય હોય છે. લ્યુઈસા પોઇન્ટ પરથી પ્રબળ ગઢનું સાફ દ્રશ્ય દેખાય છે. વન ટ્રી હીલ પોઇન્ટ, મન્કી પોઇન્ટ, પોર્ક્યુપાઈન પોઇન્ટ, રામબાગ પોઇન્ટ વગેરે અન્ય પોઇન્ટ છે. માથેરાનની શોધ ૧૮૫૦માં તે સમયના થાણે જિલ્લાના કલેક્ટર હગ પોયીન્ટઝ મેલેટ એ કરી હતી. તે સમયના મુંબઈ રાજ્યના ગવર્નર જહોન એલ્ફીસ્ટનએ આ ગિરિમથકની પાયવિધી કરી. આ ક્ષેત્રની કાળઝાળ ગરમીથી બચવા અંગ્રેજોએ આ ગિરિમથકનો વિકાસ કર્યો. પ્રશ્ન. 5. માથેરાનની પાયવિધી કોણે કરી હતી?Answer: The correct answer is Option B

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for ગદ્યાર્થ ગ્રહણ - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. મનુભાઈ પંચોળી એ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઇને અભ્યાસ ત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અભ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા બંદઘરમાં રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવો સ્પર્શે છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકે છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. પ્રશ્ન. 1. મનુભાઈ પંચોળીએ પોતાનો અભ્યાસ શાને કારણે પડતો મૂક્યો હતો?

The correct answer is Option B

નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. મનુભાઈ પંચોળી એ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઇને અભ્યાસ ત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અભ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા બંદઘરમાં રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવો સ્પર્શે છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકે છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. પ્રશ્ન. 2. મનુભાઈ પંચોળી .............. હતા

The correct answer is Option C

નીચે આપેલ ફકરો વાંચીને ફકરાને આધારે તેની નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો. મનુભાઈ પંચોળી એ ગુજરાતના જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ પંદરમી ઓક્ટોબર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઇને અભ્યાસ ત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અભ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા બંદઘરમાં રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવો સ્પર્શે છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકે છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. પ્રશ્ન. 3. મનુભાઈ પંચોળીએ સાહિત્ય સર્જનમાં .............. નું પ્રદાન કર્યું હતું.

The correct answer is Option C

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz