1. Home
  2. Subjects
  3. ભુગોળ
  4. તમામ ટોપિક
  5. મિકસ પ્ર્શ્નો
  6. Geography - Set 35

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Geography - Set 35 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. ભૂકવચ (Crust) અને મેન્ટલ વચ્ચેની વિભાજન રેખા કયા નામે ઓળખાય છે?

જવાબ: Option A

2. અગ્નિકૃત ખડકો શામાંથી બને છે?

જવાબ: Option B

3. કયા ખડકોમાં જીવાશ્મ (પેટ્રોલિયમ, કોલસો) મળવાની સંભાવના વધુ હોય છે?

જવાબ: Option B

પ્રસ્તર ખડકોમાં જીવ અવશેષો (પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ, કોલસો) મળવાની વિપુલ પ્રમાણમાં સંભાવના હોય છે

4. આરસપહાણ (માર્બલ) કયા ખડકનું ઉદાહરણ છે?

જવાબ: Option C

5. ભૂકંપીય મોજાંની કઈ તરંગો સૌથી ધીમી હોય છે અને સૌથી વધુ વિનાશકારી હોય છે?

જવાબ: Option C

L-વેવ્ઝ (સપાટીય તરંગો) સૌથી ધીમી હોય છે અને ધરતીકંપના નિર્ગમન કેન્દ્ર પર સૌથી વધુ વિનાશકારી હોય છે.

6. ખંડ પ્રવાહન સિદ્ધાંત કોણે આપ્યો હતો?

જવાબ: Option A

7. હિમાલય પર્વતમાળા કઈ પ્રકારની પ્લેટ સીમાનું ઉદાહરણ છે?

જવાબ: Option B

હિમાલય પર્વતમાળા અભિસારી (convergent) પ્લેટ સીમા નું ઉદાહરણ છે, જ્યાં બે ખંડીય પ્લેટો એકબીજા સાથે અથડાઈ છે.

8. જ્વાળામુખી ઉદ્ભવનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે?

જવાબ: Option C

9. પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ જતા તાપમાનમાં ઘટાડો થવાની સામાન્ય પ્રક્રિયાને શું કહેવાય છે?

જવાબ: Option B

પૃથ્વીની સપાટીથી ઊં��ાઈએ જતા તાપમાનમાં પ્રતિ કિમી 6.5°C નો ઘટાડો થાય છે, જેને તાપમાનનો સામાન્ય ઘટાડો દર કહેવાય છે

10. ભૂમધ્ય રેખા પર દિવસ અને રાતની લંબાઈ કેવી હોય છે?

જવાબ: Option C

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz