તૈયાર થઈ રહ્યું છે...
Looking for Geography - Set 36 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
21 જૂનના રોજ સૂર્યના કિરણો કર્કવૃત પર સીધા પડે છે. 21 જૂનના રોજ ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય છે અને સૌથી લાંબો દિવસ અનુભવાય છે. 22 ડિસેમ્બરના રોજ સૂર્યના કિરણો મકરવૃત પર સીધા પડે છે. 22 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે અને સૌથી લાંબો દિવસ અનુભવાય છે.
21 માર્ચ (વસંત સંપાત) અને 23 સપ્ટેમ્બર (શરદ સંપાત) ના રોજ સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડતા હોવાથી પૃથ્વી પર દિવસ અને રાતની લંબાઈ એક સમાન હોય છે.
પૃથ્વી 3 જાન્યુઆરીના રોજ સૂર્યની સૌથી નજીક હોય છે, જેને પેરિહીલિયન કહેવાય છે.