1. Home
  2. Subjects
  3. Culture
  4. Gujarat Culture
  5. ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ
  6. ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ - Set 1

Direct Answers Summary for ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ - Set 1

Looking for ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question:  ગુજરાતના મેળાઓ અને તેમની ભૌગોલિક વહેંચણી અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ગુજરાતમાં કુલ 1500 થી વધુ મેળાઓ ભરાય છે. 2. સૌથી વધુ મેળા સુરત જિલ્લામાં ભરાય છે. 3. સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: The correct answer is Option D
  • Question: આદિવાસી પરંપરાઓના સંદર્ભમાં 'પલ્લુ' વિધિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. 'પલ્લુ' એટલે કન્યા પક્ષ દ્વારા વર પક્ષને આપવામાં આવતી દહેજ જેવી રકમ. 2. 'પલ્લુ' ની રકમ સગાઈના દિવસે નક્કી કરવામાં આવે છે અને જમણવાર શરૂ થાય તે પહેલા ચૂકવવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • પલ્લુ એટલે દહેજ જેવી બાબત છે, પરંતુ તે વર પક્ષ તરફથી કન્યા પક્ષને આપવામાં આવે છે, છોકરા પક્ષ તરફથી છોકરી પક્ષને. વર પક્ષવાળા કન્યા પક્ષને આ રકમ આપે. તેથી વિધાન 1 ખોટું છે. • પલ્લુની રકમ સગાઈના દિવસે નક્કી કરવામાં આવે છે. પરંતુ, તે વિદાય ટાણે ચૂકવવાની થાય છે, જમણવાર શરૂ થાય તે પહેલા સકન પેટે સવા રૂપિયો થાળીમાં મૂકવામાં આવે છે. તેથી વિધાન 2 પણ ખોટું છે.
  • Question: ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં 'ભવાઈ' વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. 'ભવાઈ' શબ્દનો સૌથી પ્રચલિત અર્થ 'ભાવની અભિવ્યક્તિ' છે. 2. ભવાઈની શરૂઆત 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન અસાઈત રાજારામ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. 3. આધુનિક સમયમાં ભવાઈ ભજવવાનું મુખ્ય કામ તુરી બારોટ અને ભોજક કોમના લોકો કરે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: The correct answer is Option D
  • Question: ગુજરાતના આદિવાસી નૃત્યો અને તેમના પ્રદેશો અંગેની કઈ જોડી યોગ્ય નથી? Answer: • મેરાયો નૃત્ય બનાસકાંઠા જિલ્લાના ઠાકોર કોમના પુરુષો દ્વારા કરવામાં આવે છે. • ડાંગી નૃત્ય અથવા ચાળો નૃત્ય ડાંગ જિલ્લામાં થાય છે. • ટીમલી નૃત્ય દાહોદ અને પંચમહાલ જિલ્લામાં લગ્ન પ્રસંગે કરવામાં આવે છે. • હાલી નૃત્ય સુરત અને તાપી જિલ્લાના આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે.
  • Question: આદિવાસી રીતરિવાજોમાં મૃત્યુ સંબંધિત પરંપરાઓ વિશે નીચેના વિધાનો તપાસો: 1. આદિવાસી સમુદાયમાં યમરાજ માટે 'જોનાગરીયો' શબ્દ વપરાય છે. 2. ઘરમાં માતાનું અવસાન થાય તો તેમને 'લોકદેવી' તરીકે પૂજવામાં આવે છે. 3. કુંકણા જ્ઞાતિમાં મોભી પુરુષનું મૃત્યુ થાય ત્યારે તેમની ચાંદીની મૂર્તિ બનાવવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • આદિવાસી સમુદાયમાં યમરાજ માટે 'જોનાગરીયો' શબ્દ વપરાય છે. • જો ઘરમાં માતાનું અવસાન થાય તો તેમને 'હિત દેવી' તરીકે પૂજવામાં આવે છે, જ્યારે પત્નીનું અવસાન થાય તો તેમને 'લોકદેવી' તરીકે પૂજવામાં આવે છે. તેથી વિધાન 2 ખોટું છે. • કુંકણા જ્ઞાતિમાં ઘરમાં મોભી પુરુષનું મૃત્યુ થાય તો તેમની ચાંદીની (રૂપાની) મૂર્તિ બનાવવામાં આવે છે.
  • Question:  ગુજરાતમાં યોજાતા મેળાઓના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં નથી? 1. નાંદનો મેળો અને કડોદની નર્મદા યાત્રા દર 18 વર્ષે યોજાય છે. 2. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત વર્ષ 2003માં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. 3. શામળાજીનો મેળો 21 દિવસ સુધી ચાલતો હોવાથી તેને આદિવાસી સંસ્કૃતિનો સૌથી લાંબો મેળો ગણવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં નથી? Answer: • નાંદનો મેળો અને કડોદની નર્મદા યાત્રા દર 18 વર્ષે યોજાય છે અને તેને ગુજરાતનો કુંભ પણ કહેવામાં આવે છે. • આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. • શામળાજીનો મેળો 21 દિવસ સુધી ચાલે છે અને તેને આદિવાસી કલ્ચરમાં ચાલતો સૌથી લાંબો મેળો માનવામાં આવે છે.
  • Question:  ગુજરાતના આદિવાસી પોશાક અને ઘરેણાં વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. પુરુષો માથે પાંખડાવાળી પાઘડી પહેરે છે, જે શૌર્ય અને વીરતાનું પ્રતીક છે. 2. મહિલાઓ 16 હાથનો ઘેરવાળો ચણિયો પહેરે છે અને માથે વાદળી રંગના હારલા ઓઢે છે. 3. ભીલ સમુદાયના પુરુષો અને સ્ત્રીઓ બંને ગળામાં 'હાંસળી' પહેરે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • પુરુષો માથે પાંખડાવાળી પાઘડી પહેરે છે, જે શૌર્ય અને વીરતાનું પ્રતીક છે. • મહિલાઓ 16 હાથનો ઘેરવાળો ચણિયો પહેરે છે અને માથે વાદળી રંગના હારલા (ચુંદળી) ઓઢે છે. • પુરુષો અને સ્ત્રીઓ બંને ગળામાં હાંસળી પહેરે છે.
  • Question: ગુજરાતમાં યોજાતા વાર્ષિક તહેવારો અને તેમના માસ અંગે નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? Answer: • વસંત પંચમી મહા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. • હોળી ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. • રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.
  • Question: ગુજરાતના આદિવાસી સમુદાયો અને તેમના યોગદાન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આદિવાસીઓ 'નિષાદ પ્રજા' તરીકે પણ ઓળખાય છે અને તેઓ પ્રકૃતિના પૂજક તેમજ વારસદાર મનાય છે. 2. વસાવા જનજાતિમાં, વ્યક્તિના મૃત્યુ પછી પુનર્જન્મમાં વિશ્વાસના ભાગરૂપે તેની પડખે હથિયારો રાખવાનો રિવાજ છે. 3. ગાંધીજીને આદિવાસી ગીતોમાં 'તાજ વગરના રાજા' તરીકે સંબોધવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • આદિવાસીને નિષાદ પ્રજા પણ કહી શકાય, જેઓ પૃથ્વી પરના સૌથી પ���ેલા વારસદારો એટલે કે પ્રકૃતિના પૂજક કહેવાય છે. • વસાવા જનજાતિમાં વ્યક્તિના મૃત્યુ પછી તેની પડખે હથિયારો રાખવામાં આવે છે, કારણ કે ઇતિહાસકારો માને છે કે આગલા જન્મમાં ક્યાંક ધીંગાણું કરવાનું થાય તો તેનો ઉપયોગ કરી શકાય, જે પુનર્જન્મમાં વિશ્વાસનો ખ્યાલ પણ દર્શાવે છે. • ગાંધીજીને આદિવાસી ગીતોમાં 'તાજ વગરના રાજા' કહેવાય છે.
  • Question: યુનેસ્કોની અમૂર્ત વિરાસત સૂચિમાં સ્થાન પામેલા ભારતીય કળારૂપો અંગે નીચેના વિધાનો તપાસો: 1. કાલબેલિયા નૃત્ય રાજસ્થાનના મદારી સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં ���વે છે અને તેને 2010માં યુનેસ્કોની સૂચિમાં સ્થાન મળ્યું હતું. 2. ગુજરાતના ગરબાને વર્ષ 2023માં યુનેસ્કો દ્વારા અમૂર્ત વિરાસત સૂચિમાં મૂકવામાં આવ્યા છે. 3. 'રમણ' ઉત્તરાખંડનું એક લોકનૃત્ય છે જેને 2009માં યુનેસ્કોની અમૃત વિરાસત સૂચિમાં સ્થાન મળ્યું હતું. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? Answer: • કાલબેલિયા નૃત્ય રાજસ્થાનના કાલબેલિયા સમુદાયની (ખાસ કરીને મદારી સમુદાયની) મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. તેને 2010માં યુનેસ્કોની અમૃત વિરાસત સૂચિમાં સ્થાન મળ્યું હતું. • ગુજરાતના ગરબા ગુજરાતની એકમાત્ર અમૂર્ત વિરાસત છે જે યુનેસ્કો દ્વારા 2023ની સાલમાં અમૂર્ત વિરાસત સૂચિમાં મૂકવામાં આવ્યું છે. • રમન ઉત્તરાખંડનું એક લોકનૃત્ય છે જેને 2009માં યુનેસ્કોની અમૃત વિરાસત સૂચિમાં સ્થાન મળ્યું હતું.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

 ગુજરાતના મેળાઓ અને તેમની ભૌગોલિક વહેંચણી અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ગુજરાતમાં કુલ 1500 થી વધુ મેળાઓ ભરાય છે. 2. સૌથી વધુ મેળા સુરત જિલ્લામાં ભરાય છે. 3. સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? 

The correct answer is Option D

આદિવાસી પરંપરાઓના સંદર્ભમાં 'પલ્લુ' વિધિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. 'પલ્લુ' એટલે કન્યા પક્ષ દ્વારા વર પક્ષને આપવામાં આવતી દહેજ જેવી રકમ. 2. 'પલ્લુ' ની રકમ સગાઈના દિવસે નક્કી કરવામાં આવે છે અને જમણવાર શરૂ થાય તે પહેલા ચૂકવવામાં આવે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? 

• પલ્લુ એટલે દહેજ જેવી બાબત છે, પરંતુ તે વર પક્ષ તરફથી કન્યા પક્ષને આપવામાં આવે છે, છોકરા પક્ષ તરફથી છોકરી પક્ષને. વર પક્ષવાળા કન્યા પક્ષને આ રકમ આપે. તેથી વિધાન 1 ખોટું છે. • પલ્લુની રકમ સગાઈના દિવસે નક્કી કરવામાં આવે છે. પરંતુ, તે વિદાય ટાણે ચૂકવવાની થાય છે, જમણવાર શરૂ થાય તે પહેલા સકન પેટે સવા રૂપિયો થાળીમાં મૂકવામાં આવે છે. તેથી વિધાન 2 પણ ખોટું છે.

ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં 'ભવાઈ' વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. 'ભવાઈ' શબ્દનો સૌથી પ્રચલિત અર્થ 'ભાવની અભિવ્યક્તિ' છે. 2. ભવાઈની શરૂઆત 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન અસાઈત રાજારામ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. 3. આધુનિક સમયમાં ભવાઈ ભજવવાનું મુખ્ય કામ તુરી બારોટ અને ભોજક કોમના લોકો કરે છે. ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચાં છે? 

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz