તૈયાર થઈ રહ્યું છે...
Looking for ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ - Set 2 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
• કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાય છે અને 2008થી નરેન્દ્ર મોદી દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. • પંચ મહોત્સવ ખાસ ચાપાનેર પંચમહાલની અંદર ડિસેમ્બર મહિનામાં આયોજિત થાય છે. • વસંતોત્સવ ગાંધીનગર ખાતે જે સાંસ્કૃતિક કુંજ આવેલું છે ત્યાં ફેબ્રુઆરી મહિનામાં વસંત ઋતુના આગમનને વધાવવા માટે આયોજિત થાય છે.
The correct answer is Option D
• ગરબા માતાજીના અનુષ્ઠાન, આદ્યશક્તિની સ્તુતિ માટે મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે અને 2023માં યુનેસ્કો દ્વારા તેને ગુજરાતની એકમાત્ર અમૂર્ત વિરાસત તરીકે જાહેર કરવામાં આવ્યું છે. • ગરબી એ ગેય પ્રકારનું નૃત્ય છે, એટલે કે ગાવામાં આવે છે. દયારામ ભટ્ટને ગરબીના પિતા કહેવાય છે અને તે પુરુષ પ્રધાન નૃત્ય ગણાય છે. • રાસ કૃષ્ણ ભગવાનની રાસલીલા સાથે સંબંધિત છે અને તે ગોપ-ગોપીઓ દ્વારા કરવામાં આવે છે.