તૈયાર થઈ રહ્યું છે...
Looking for ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ - Set 5 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
• પોળો મહોત્સવ વિજયનગર, સાબરકાંઠામાં હરણવાવ(હરણાવ) નદીના કાંઠે આયોજન થાય છે. • સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ અને વિન્ટર ફેસ્ટિવલ બંનેનું આયોજન થાય છે. • પતંગ મહોત્સવની શરૂઆત 2003થી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં કરવામાં આવી હતી.
• ગામિત સમુદાયમાં જ્યારે બાળક 13 વર્ષનું થાય ત્યારે તેને તાળના ઝાડ ઉપર ચડાવવામાં આવે છે, જે તેની લગ્નની ઉંમર થઈ ગઈ છે એમ માનવામાં આવે છે. • ભીલ સમુદાયમાં તાળના ઝાડને કલ્પવૃક્ષ માનવામાં આવે છે. • ગણતરી 20ના એકમથી કરવી, જેમ કે 'કોડી'નો રિવાજ, એ આદિવાસી યોગદાન છે.
• ભવાઈનો મતલબ ભવ એટલે જગત અને આઈ એટલે માતા, તો 'જગતની માતા' પણ કહે છે. ભવ એટલે જિંદગી, વહી એટલે કથા, તો 'જિંદગીની કથા' પણ થાય છે. • અસાઈત રાજારામ ઠાકરનું વતન સિદ્ધપુર પાટણ હતું, પરંતુ એમની કર્મભૂમિ ઊંઝા હતી. • ગંગા નામની હેમાળા પટેલ જ્ઞાતિની દીકરીની લાજ બચાવવા માટે તેમને ગામની તળીપાર કરવામાં આવ્યા હતા.