તૈયાર થઈ રહ્યું છે...
Looking for ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ - Set 7 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
• કાંકરિયા કાર્નિવલ 2008થી શરૂ થયો. • પતંગ મહોત્સવ 2003થી અમદાવાદમાં શરૂ થયો, જેનો ઉદ્દેશ્ય સિગ્નલ મોકલવા અને શત્રુ કેમ્પનું અંતર જાણવાનો હતો. • રણોત્સવ 2006-07થી ધોરડો, કચ્છ ખાતે નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો.
• સનેડો નૃત્ય પાટણ વિસ્તારમાં જોવા મળે છે. • હાલ નૃત્ય વડોદરા, છોટા ઉદયપુર, દાહોદ, પંચમહાલના આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે. • કાકડ કુંડ નૃત્ય પંચમહાલ અને દાહોદના કાકડી કુંડના મેળામાં કરવામાં આવે છે.
• ગુજરાતની કુલ વસ્તીના લગભગ 14.75% (2011 વસ્તી ગણતરી મુજબ) આદિજાતિ છે. • આદિમ જૂથોમાં સૌથી ઓછી વસ્તી સીધીની છે. • આદિવાસી સમુદાયનો ઉલ્લેખ ગુણાધ્યના પુસ્તક કથાસરિત સાગર, રામાયણ અને મહાભારત જેવા પ્રાચીનતમ ગ્રંથોમાં પણ જોવા મળે છે.