1. Home
  2. Subjects
  3. ઇતિહાસ
  4. ગુજરાતનો ઇતિહાસ
  5. ગુજરાતના રાજવંશો - મૈત્રક, સોલંકી અને વાઘેલા વંશ
  6. ગુજરાતના રાજવંશો - મૈત્રક, સોલંકી અને વાઘેલા વંશ - Set 2

Direct Answers Summary for ગુજરાતના રાજવંશો - મૈત્રક, સોલંકી અને વાઘેલા વંશ - Set 2

Looking for ગુજરાતના રાજવંશો - મૈત્રક, સોલંકી અને વાઘેલા વંશ - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: વૈષ્ણવ ધર્મ અંગીકાર કરનાર મૈત્રક વંશનો રાજવી કોણ હતો?Answer: ધ્રુવસેન પહેલાએ વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો હતો, જ્યારે ધરભટ્ટે સૂર્યપંથ અંગીકાર કર્યો હતો.
  • Question: પ્રથમવાર કલ્પસૂત્રનું જાહેર વાંચન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું?Answer: રાજા ધ્રુવસેન પહેલાનું દુઃખ દૂર કરવા માટે વડનગરની અંદર સભા કરવામાં આવી હતી, જેમાં પ્રથમવાર કલ્પસૂત્રનું જાહેર વાંચન કરવામાં આવ્યું હતું.
  • Question: ચીની યાત્રાળુ હ્યુએન સાંગ અને ઇત્સિંગ વિશે કયું વિધાન સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: નીચેના વિધાનોને ધ્યાનમાં લો: 1. સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. 2. તેમના પિતા કર્ણદેવ સોલંકી હતા અને માતા મીનળદેવી હતા. 3. પાલનપુરની સ્થાપના પ્રહલાદનદેવે કરી હતી. ઉપરોક્ત વિધાનો પૈકી કયું/કયા વિધાન/નો સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: કર્ણદેવ સોલંકી અને મીનળદેવીના રહેઠાણ સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો: 1. કર્ણદેવ સોલંકી અને મીનળદેવી સાબરમતી નદીના કિનારે કર્ણાવતીમાં રહેતા હતા. 2. કર્ણાવતી શહેરની સ્થાપના કર્ણદેવ સોલંકીએ કરી હતી. 3. વર્તમાન ધોળકા અને વિરમગામ તાલુકા અમદાવાદ જિલ્લામાં આવેલા છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયું/કયા વિધાન/નો સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: "ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ" આ ઉક્તિ સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો: 1. આ ઉક્તિ મીનળદેવી દ્વારા કરવામાં આવેલા ન્યાય સાથે સંબંધિત છે. 2. મલાવ તળાવનો આકાર ગોળ કે લાંબો હોવો જોઈએ, પરંતુ એક વૃદ્ધ સ્ત્રીની જમીનને કારણે તે અધૂરું રહ્યું હતું. 3. આ ઉક્તિ ધોળકામાં આવેલા મલાવ તળાવ માટે કહેવાય છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયું/કયા વિધાન/નો સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: મુનસર તળાવ સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો: 1. મુનસર તળાવ મીનળદેવી દ્વારા બનાવવામાં આવ્યું હતું. 2. તે વિરમગામમાં આવેલું છે. 3. આ તળાવના કિનારે 500 જેટલા શિવલિંગ (1008 શિવલિંગ) આવેલા છે, તેથી તે���ે 'અર્ધસહસ્રલિંગ તળાવ' કહેવાય છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયું/કયા વિધાન/નો સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: કર્ણદેવ સોલંકી સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો: 1. કર્ણદેવ સોલંકીએ ‘ત્રૈલોક્યમલ્લ’ નું ઉપનામ ધારણ કર્યું હતું. 2. આ ઉપનામ તેમને દક્ષિણના પ્રદેશો જીતવાને કારણે મળ્યું હતું. 3. તેમણે ચંદ્રપુર (ગોવા/કર્ણાટક) પર આક્રમણ કર્યું હતું, જેના રાજા જયકેશી હતા. ઉપરોક્ત વિધાનો પૈકી કયું/કયા વિધાન/નો સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: સિદ્ધરાજ જયસિંહ દ્વારા જૂનાગઢ વિજય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો: 1. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢના રાજા રા’ખેંગાર બીજાને હરાવ્યા હતા. 2. રા’ખેંગાર બીજાએ પાટણનો દરવાજો તોડવા સહિતની ચાર પ્રતિજ્ઞાઓ લીધી હતી. 3. રા’ખેંગાર બીજાની પત્ની રાણકદેવીએ પાટણ જવાને બદલે ભોગાવો નદીના કિનારે સતી થઈ હતી. ઉપરોક્ત વિધાનો પૈકી કયું/કયા વિધાન/નો સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question: સહસ્રલિંગ તળાવ સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો: 1. સહસ્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. 2. આ તળાવના કિનારે 1008 શિવલિંગ આવેલા છે. 3. પહેલાં આ તળાવ ‘દુર્લભ સાગર તળાવ’ તરીકે ઓળખાતું હતું, જે દુર્લભરાજ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઉપરોક્ત વિધાનો પૈકી કયું/કયા વિધાન/નો સાચું/સાચા છે?Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for ગુજરાતના રાજવંશો - મૈત્રક, સોલંકી અને વાઘેલા વંશ - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

વૈષ્ણવ ધર્મ અંગીકાર કરનાર મૈત્રક વંશનો રાજવી કોણ હતો?

ધ્રુવસેન પહેલાએ વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો હતો, જ્યારે ધરભટ્ટે સૂર્યપંથ અંગીકાર કર્યો હતો.

પ્રથમવાર કલ્પસૂત્રનું જાહેર વાંચન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું?

રાજા ધ્રુવસેન પહેલાનું દુઃખ દૂર કરવા માટે વડનગરની અંદર સભા કરવામાં આવી હતી, જેમાં પ્રથમવાર કલ્પસૂત્રનું જાહેર વાંચન કરવામાં આવ્યું હતું.

ચીની યાત્રાળુ હ્યુએન સાંગ અને ઇત્સિંગ વિશે કયું વિધાન સાચું છે?

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz