તૈયાર થઈ રહ્યું છે...
Looking for Idioms - Set 3 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option B
"Up in the air" નો અ���્થ છે હજુ નિર્ણય ન થયો હોય.
જવાબ: Option B
"Pull someone’s leg" નો અર્થ છે મજાક કરવી.
જવાબ: Option A
"Sweet tooth" નો અર્થ છે મીઠું વધુ પસંદ હોવું.
જવાબ: Option B
"Blow hot and cold" નો અર્થ છે મત બદલતા રહેવું.
જવાબ: Option B
"Couch potato" નો અર્થ છે ઘણો આળસુ માણસ.
જવાબ: Option B
"Big mouth"નો અર્થ છે રહસ્ય ન રાખનાર વ્યક્તિ.
જવાબ: Option B
"Burn the midnight oil" નો અર્થ છે રાત્રે મોડા સુધી મહેનત કરવી.
જવાબ: Option B
"Raining cats and dogs" નો અર્થ છે ભારે વરસાદ.
જવાબ: Option B
"Get cold feet" નો અર્થ છે ડરવું અથવા નિર્દય બની જવું.
જવાબ: Option B
"Head over heels" નો અર્થ છે ખૂબ જ પ્રેમમાં પડી જવું.