તૈયાર થઈ રહ્યું છે...
Looking for Idioms - Set 5 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option B
"On cloud nine" નો અર્થ છે ખૂબ આનંદિત હોવું.
જવાબ: Option B
"Bite off more than one can chew" નો અર્થ છે પોતાની ક્ષમતા કરતાં વધુ કામ લેવું.
જવાબ: Option B
"Apple of one’s eye" નો અર્થ છે ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ.
જવાબ: Option B
"Paint the town red" નો અર્થ છે ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવી.
જવાબ: Option B
"Put the cart before the horse" નો અર્થ છે બાબતો ખોટી ક્રમમાં કરવી.
જવાબ: Option B
"Walking on air" નો અર્થ છે આનંદથી ભરેલ હોવું.
જવાબ: Option A
"Let sleeping dogs lie" નો અર્થ છે જુની બાબતને ફરીથી ન ઉકાળવી.
જવાબ: Option A
"Not my cup of tea" નો અર્થ છે તે મારી રુચિ પ્રમાણે નથી.
જવાબ: Option B
"In a pickle" નો અર્થ છે મુશ્કેલીમાં હોવું.
જવાબ: Option B
"Jump on the bandwagon" નો અર્થ છે જે લોકો કરે છે તેમાં જોડાઈ જવું.