1. Home
  2. Subjects
  3. Culture
  4. Gujarat Culture
  5. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
  6. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 1

Direct Answers Summary for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 1

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 1 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ભારતીય નાટ્યકળા સંદર્ભે નીચેના વિધાનો તપાસો: 1. ‘દસ કઠિયા’ નાટ્યકળામાં બે વર્ણનકારો ભગવાન શંકરને લાગતી કથા ભજવે છે. 2. ‘દસ કઠિયા’ ઓડીસા રાજ્યની લોક રંગભૂમિ છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: દસ કઠિયામાં બે વર્ણનકારો નાટક ભજવે છે કે જેનો મુખ્ય વિચાર ભગવાન શંકરને લાગતો હોય છે. દસ કઠિયા ઓડીસા રાજ્યની લોક રંગભૂમિ છે.
  • Question: નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?Answer: તમાશા મહારાષ્ટ્રની લોક રંગભૂમિ છે. જાત્રા બંગાળ અને ઓડીસાની છે. નોટકી ઉત્તર ભારતની છે. ભાંડ પાથેર કાશ્મીરનું છે.
  • Question:  ‘નાટ્યશાસ્ત્ર’ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિ દ્વારા કરવામાં આવી છે. 2. આ ગ્રંથમાં નાટ્યકળા, નૃત્યકળા અને સંગીતકળા – એમ ત્રણેય કળાઓનું વર્ણન છે. 3. તે ભારતીય સૌંદર્યશાસ્ત્રની પ્રારંભિક બાબતોનો સમાવેશ કરે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિ દ્વારા કરવામાં આવી છે. આ પુસ્તકમાં નાટ્યકળા, નૃત્યકળા અને સંગીતકળા એમ ત્રણેય કળાઓનું વર્ણન છે. તે ભારતીય સૌંદર્યશાસ્ત્રની પ્રારંભિક બાબતોનો સમાવેશ કરે છે.
  • Question: ભરતનાટ્યમના મુખ્ય સ્ત્રોત સંદર્ભે નીચેના વિધાનો તપાસો: 1. ભરતમુનિએ રચેલું ‘નાટ્યશાસ્ત્ર’ ભરતનાટ્યમનો મુખ્ય સ્ત્રોત છે. 2. નંદિકેશ્વરે રચેલું ‘અભિનવ દર્પણ’ ભરતનાટ્યમનો મુખ્ય સ્ત્રોત છે. 3. તમિલ ભાષાનું પુસ્તક ‘શિલ્પ અધિકારક’, જે ઇલાંગો આદિગલ દ્વારા રચિત છે, તે પણ ભરતનાટ્યમનું વર્ણન ધરાવે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: ભરતમુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર, નંદિકેશ્વરે રચેલું અભિનવ દર્પણ, અને તમિલ ભાષાનું પુસ્તક શિલ્પ અધિકારક (ઇલાંગો આદિગલ દ્વારા રચિત) એ ભરતનાટ્યમના મુખ્ય સ્ત્રોત છે.
  • Question:  ભારતીય નાટ્યકળાના પ્રારંભિક તબક્કા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ભારતમાં નાટ્યકળાની શરૂઆત મુંબઈમાં થઈ હતી. 2. ગ્રાન્ડ ટ્રંક રોડ પરની ‘પારસી નાટક મંડળી’એ નાટકોની શરૂઆત કરી. 3. અદી મરજબાન, ફિરોજ આંટિયા અને યજદી કરંજીયા નાટ્યકળા સાથે સંકળાયેલા પારસી મહાનુભાવો છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?Answer: ભારતમાં નાટ્યકળાની શરૂઆત મુંબઈમાં થઈ હતી. પારસી નાટક મંડળી (ગ્રાન્ડ ટ્રંક રોડ, મુંબઈ)એ આ નાટકોની શરૂઆત કરી. અદી મરજબાન, ફિરોજ આંટિયા અને યજદી કરંજીયા નાટ્યકળા સાથે સંકળાયેલા પારસી મહાનુભાવો છે.
  • Question: મહાન રાજા હર્ષવર્ધન દ્વારા રચિત નાટકો વિશે નીચેના વિધાનો તપાસો: 1. હર્ષવર્ધને ત્રણ નાટક લખ્યા છે: રત્નાવલી, નાગાનંદ અને પ્રિયદર્શિકા. 2. ‘રત્નાવલી’ એ રત્નાવલી નામની એક સુંદર રાજકુમારી અને ઉદયન નામના મહાન રાજા વિશેનું સંસ્કૃત નાટક છે. 3. ‘નાગાનંદ’ એ પાંચ અંકોનું નાટક છે જે વિદ્યાધરના રાજકુમાર જીમુતવાહનના સ્વબલિદાનની હકીકતો રજૂ કરે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: હર્ષવર્ધને ત્રણ નાટક લખ્યા છે: રત્નાવલી, નાગાનંદ અને પ્રિયદર્શિકા. રત્નાવલી એ રત્નાવલી નામની એક સુંદર રાજકુમારી અને ઉદયન નામના મહાન રાજા વિશેનું સંસ્કૃત નાટક છે (નોંધ: હર્ષવર્ધન નહીં). નાગાનંદ પાંચ અંકોનું નાટક છે જે રાજકુમાર જીમુતવાહનના સ્વબલિદાનની હકીકતો રજૂ કરે છે.
  • Question: નીચેનામાંથી કઈ જોડી યોગ્ય નથી? Answer: ભવાઈ ગુજરાત રાજ્યનું છે, ઉત્તર પ્રદેશનું નહીં. કૃષ્ણ અટ્ટમ કેરળમાં, રમણ ઉત્તરાખંડમાં, અને જાત્રા પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે.
  • Question:  ‘રમણ’ નૃત્ય વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. રમણ રામ ભગવાનની અથવા રામાયણની દંતકથાનું લોકનૃત્ય છે. 2. તેને 2009માં યુનેસ્કોની અમૃત વિરાસતની સૂચીમાં સ્થાન મળ્યું. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option C
  • Question: નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?Answer: દસકાંઠીયા ઓડીસાનું છે, ઝારખંડનું નહીં. જાત્રા પૂર્વ ભારતમાં બંગાળ અને ઓડીસામાં જોવા મળે છે. સ્વાંગ પંજાબ અને હરિયાણા રાજ્યમાં લોકપ્રિય છે.
  • Question:  ભારતના લોકનૃત્યો અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? Answer: તમાશા મહારાષ્ટ્રમાં, માછ મધ્યપ્રદેશમાં, અને કાલબેલિયા રાજસ્થાનમાં જોવા મળે છે. યક્ષાન કર્ણાટકમાં જોવા મળે છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 1 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

ભારતીય નાટ્યકળા સંદર્ભે નીચેના વિધાનો તપાસો: 1. ‘દસ કઠિયા’ નાટ્યકળામાં બે વર્ણનકારો ભગવાન શંકરને લાગતી કથા ભજવે છે. 2. ‘દસ કઠિયા’ ઓડીસા રાજ્યની લોક રંગભૂમિ છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

દસ કઠિયામાં બે વર્ણનકારો નાટક ભજવે છે કે જેનો મુખ્ય વિચાર ભગવાન શંકરને લાગતો હોય છે. દસ કઠિયા ઓડીસા રાજ્યની લોક રંગભૂમિ છે.

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

તમાશા મહારાષ્ટ્રની લોક રંગભૂમિ છે. જાત્રા બંગાળ અને ઓડીસાની છે. નોટકી ઉત્તર ભારતની છે. ભાંડ પાથેર કાશ્મીરનું છે.

 ‘નાટ્યશાસ્ત્ર’ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિ દ્વારા કરવામાં આવી છે. 2. આ ગ્રંથમાં નાટ્યકળા, નૃત્યકળા અને સંગીતકળા – એમ ત્રણેય કળાઓનું વર્ણન છે. 3. તે ભારતીય સૌંદર્યશાસ્ત્રની પ્રારંભિક બાબતોનો સમાવેશ કરે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિ દ્વારા કરવામાં આવી છે. આ પુસ્તકમાં નાટ્યકળા, નૃત્યકળા અને સંગીતકળા એમ ત્રણેય કળાઓનું વર્ણન છે. તે ભારતીય સૌંદર્યશાસ્ત્રની પ્રારંભિક બાબતોનો સમાવેશ કરે છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz