1. Home
  2. Subjects
  3. Culture
  4. Gujarat Culture
  5. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
  6. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 2

Direct Answers Summary for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 2

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question:  ‘મૂડીએટ્ટુ’ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. મૂડીએટ્ટુ કેરળનું એક પ્રખ્યાત લોકનાટ્ય છે. 2. તેને 2010માં યુનેસ્કોની અમૃત વિરાસતની સૂચીમાં સ્થાન મળ્યું. 3. આ નૃત્ય નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: મૂડીએટ્ટુ કેરળનું એક પ્રખ્યાત લોકનાટ્ય છે. તેને 2010માં યુનેસ્કોની અમૃત વિરાસતની સૂચીમાં સ્થાન મળ્યું. તે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે.
  • Question:  ‘છઉ (Chhau)’ લોકનૃત્ય સંદર્ભે નીચેના વિધાનો તપાસો: 1. છઉ નૃત્ય પશ્ચિમ બંગાળ, ઓડીસા અને ઝારખંડ – એમ ત્રણ રાજ્યોમાં જોવા મળે છે. 2. પશ્ચિમ બંગાળમાં તેને ‘પુરુલિયા’ કહેવાય છે. 3. ઝારખંડમાં તેને ‘સરાઈ કેલા’ કહેવાય છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: છઉ ત્રણ રાજ્યોમાં જોવા મળે છે: પશ્ચિમ બંગાળમાં (પુરુલિયા), ઓડીસામાં (મયુરભંજ), અને ઝારખંડમાં (સરાઈ કેલા).
  • Question:  ‘ભવાઈ’ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ભવાઈનો અર્થ જીવનની કથા થાય છે. 2. ભવાઈ ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત લોકપ્રિય ભાવપાત્ર નાટકો છે. 3. ભવાઈનું પાત્ર શીખવનારને ‘વેશ ઘરો’ કે ‘વેશગોર’ કહેવાય છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: ભવાઈનો અર્થ જીવનની કથા થાય છે. ભવાઈ ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત લોકપ્રિય ભાવપાત્ર નાટકો છે. ભવાઈનું પાત્ર શીખવનારને ‘વેશ ઘરો’ કે ‘વેશગોર’ કહેવાય છે
  • Question: ‘રાઉફ (Rauf)’ નૃત્ય વિશે નીચેના વિધાનો તપાસો: 1. રાઉફ નૃત્ય જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલું છે. 2. દમાલી અને દુમહલ પણ જમ્મુ કાશ્મીરના નૃત્યો છે. 3. રાઉફ એક લણણી પ્રસંગનું નૃત્ય છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: રાઉફ નૃત્ય જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલું છે. દમાલી અને દુમહલ પણ જમ્મુ કાશ્મીરના નૃત્યો છે. રાઉફ લણણી પ્રસંગનું નૃત્ય છે.
  • Question: ‘થેયમ’ નૃત્ય વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. થેયમ કેરળ રાજ્યનું લોકનૃત્ય છે. 2. કાંતારા ફિલ્મ કર્ણાટકમાં આવેલા ‘ભૂત આરાધને’ કે ‘ભૂત કૌલા’ નામની નાટ્યકળા પર બનેલી છે, જે થેયમ જેવી જ છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: થેયમ કેરળ રાજ્યનું લોકનૃત્ય છે. કાંતારા ફિલ્મ કર્ણાટકમાં આવેલા ‘ભૂત આરાધને’ કે ‘ભૂત કૌલા’ નામની નાટ્યકળા પર બનેલી છે અને તે થેયમ જેવી જ છે.
  • Question: નીચેનામાંથી કઈ જોડી યોગ્ય નથી? Answer: સમી પંજાબનું લોકનૃત્ય છે, હરિયાણાનું નહીં. ગીદ્દા પંજાબનું, ઘુમ્મર રાજસ્થાનનું, અને ગરબા ગુજરાતનું છે.
  • Question:  કઠપૂતળી કળા સ્વરૂપો અને સંબંધિત રાજ્યોની જોડીઓ ચકાસો: 1. રાવણ સાયા – ઓડીસા 2. યમપુરી – બિહાર 3. પાવાથું – કેરળ 4. થોલું બોમ્બલત્તા – આંધ્રપ્રદેશ ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: રાવણ સાયા ઓડીસાની છાયા કઠપૂતળી છે. યમપુરી બિહારમાં, પાવાથું કેરળમાં, અને થોલું બોમ્બલત્તા આંધ્રપ્રદેશમાં જોવા મળે છે.
  • Question: નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?Answer: કુચીપુડી આંધ્રપ્રદેશમાં આવે છે, તમિલનાડુમાં નહીં. સત્તરિયા આસામમાં અને ભરતનાટ્યમ તમિલનાડુમાં જોવા મળે છે.
  • Question:  ભારતના લોકનૃત્ય અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? 1. સિદ્દી ધમાલ નૃત્ય – ગુજરાત 2. કાકસર નૃત્ય – છત્તીસગઢ 3. જનપદ નૃત્ય – કર્ણાટક ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question: નીચેનામાંથી કયા નૃત્યો છત્તીસગઢ રાજ્યમાં જોવા મળે છે? 1. પંથી 2. પંડવાની 3. રાઉત નાચા 4. ગૌર મારિયા ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

 ‘મૂડીએટ્ટુ’ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. મૂડીએટ્ટુ કેરળનું એક પ્રખ્યાત લોકનાટ્ય છે. 2. તેને 2010માં યુનેસ્કોની અમૃત વિરાસતની સૂચીમાં સ્થાન મળ્યું. 3. આ નૃત્ય નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

મૂડીએટ્ટુ કેરળનું એક પ્રખ્યાત લોકનાટ્ય છે. તેને 2010માં યુનેસ્કોની અમૃત વિરાસતની સૂચીમાં સ્થાન મળ્યું. તે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે.

 ‘છઉ (Chhau)’ લોકનૃત્ય સંદર્ભે નીચેના વિધાનો તપાસો: 1. છઉ નૃત્ય પશ્ચિમ બંગાળ, ઓડીસા અને ઝારખંડ – એમ ત્રણ રાજ્યોમાં જોવા મળે છે. 2. પશ્ચિમ બંગાળમાં તેને ‘પુરુલિયા’ કહેવાય છે. 3. ઝારખંડમાં તેને ‘સરાઈ કેલા’ કહેવાય છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

છઉ ત્રણ રાજ્યોમાં જોવા મળે છે: પશ્ચિમ બંગાળમાં (પુરુલિયા), ઓડીસામાં (મયુરભંજ), અને ઝારખંડમાં (સરાઈ કેલા).

 ‘ભવાઈ’ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ભવાઈનો અર્થ જીવનની કથા થાય છે. 2. ભવાઈ ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત લોકપ્રિય ભાવપાત્ર નાટકો છે. 3. ભવાઈનું પાત્ર શીખવનારને ‘વેશ ઘરો’ કે ‘વેશગોર’ કહેવાય છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

ભવાઈનો અર્થ જીવનની કથા થાય છે. ભવાઈ ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત લોકપ્રિય ભાવપાત્ર નાટકો છે. ભવાઈનું પાત્ર શીખવનારને ‘વેશ ઘરો’ કે ‘વેશગોર’ કહેવાય છે

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz