1. Home
  2. Subjects
  3. Culture
  4. Gujarat Culture
  5. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
  6. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 3

Direct Answers Summary for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 3

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 3 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ‘પોનુકંગ અને પોપપીર’ લોકનૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? Answer: The correct answer is Option C
  • Question:  ભારતના લોકનૃત્ય અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? Answer: રણમાલી ગોવામાં આવે છે, આસામમાં નહીં. ભૂયા અરુણાચલ પ્રદેશમાં, પંથી છત્તીસગઢમાં, અને ફગવા ઝારખંડમાં જોવા મળે છે.
  • Question:  ભારતના શાસ્ત્રીય નૃત્ય અને તેના સંબંધિત મૂળ રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે? 1. ભરતનાટ્યમ – તમિલનાડુ 2. કથ્થક – આંધ્રપ્રદેશ 3. કુચ્ચીપુડી – ઉત્તર પ્રદેશ 4. કથ્થકલી – કેરળ ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: ભરતનાટ્યમ તમિલનાડુમાં. કથ્થક ઉત્તર પ્રદેશમાં (આંધ્રપ્રદેશ નહીં). કુચ્ચીપુડી આંધ્રપ્રદેશમાં (ઉત્તર પ્રદેશ નહીં). કથ્થકલી કેરળમાં.
  • Question: લોકનૃત્ય અને તેમના સંબંધિત રાજ્યોની યોગ્ય જોડીઓ ઓળખો: 1. તમાશા – મહારાષ્ટ્ર 2. રામલીલા – ઉત્તર પ્રદેશ 3. સ્વાંગ – પંજાબ અને હરિયાણા 4. યક્ષગાન – કર્ણાટક ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question: નીચેના પૈકી મણિપુરનું કયું સૌથી લોકપ્રિય નૃત્ય છે? Answer: કથ્થકલી કેરળનું, તમાશા મહારાષ્ટ્રનું, અને બિહુ આસામનું છે. ખાંભા તોયબી મણિપુરનું ��ે.
  • Question: નૃત્ય અને તેમના સંબંધિત રાજ્યોની જોડીઓ ઓળખો: 1. હિરગીત – પંજાબ 2. ભટ્ટાલી ગીત – બંગાળ 3. ગરબા – ગુજરાત 4. રાસ – ઉત્તર પ્રદેશ ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question:  ‘કાલબેલિયા’ નૃત્ય વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો: 1. તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. 2. તે રાજસ્થાનનો એક સમુદાય મદારી સમુદાય સાથે સંકળાયેલું છે. 3. તેનો 2010માં યુનેસ્કોની અમૃત વિરાસતની સૂચીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: કાલબેલિયા નૃત્ય રાજસ્થાનના કાલબેલિયા સમુદાય (મદારી સમુદાય)ની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે, ગુજરાતનો નહીં. તેને 2010માં યુનેસ્કોની અમૃત વિરાસતની સૂચીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  • Question:  યુનેસ્કોની અમૂર્ત હેરીટેજ યાદીમાં સમાવેશ કરાયેલા અભિનય કળાના સ્વરૂપો ઓળખો: Answer: 2010માં મૂડીએટ્ટુ, છઉ અને કાલબેલિયા નૃત્યનો યુનેસ્કોની અમૂર્ત વિરાસતની સૂચીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • Question: યામિની કૃષ્ણમૂર્તિ (2024માં દેહાંત) કઈ નૃત્યકલા સાથે સંકળાયેલા હતા? Answer: અને તેઓ ભરતનાટ્યમ તથા ઓડીસી સાથે પણ સંકળાયેલા હતા.
  • Question: નીચેનામાંથી કયા નૃત્યમાં જુગલબંધી મુખ્ય આકર્ષણ છે? Answer: The correct answer is Option B

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 3 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

‘પોનુકંગ અને પોપપીર’ લોકનૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? 

The correct answer is Option C

 ભારતના લોકનૃત્ય અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? 

રણમાલી ગોવામાં આવે છે, આસામમાં નહીં. ભૂયા અરુણાચલ પ્રદેશમાં, પંથી છત્તીસગઢમાં, અને ફગવા ઝારખંડમાં જોવા મળે છે.

 ભારતના શાસ્ત્રીય નૃત્ય અને તેના સંબંધિત મૂળ રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે? 1. ભરતનાટ્યમ – તમિલનાડુ 2. કથ્થક – આંધ્રપ્રદેશ 3. કુચ્ચીપુડી – ઉત્તર પ્રદેશ 4. કથ્થકલી – કેરળ ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

ભરતનાટ્યમ તમિલનાડુમાં. કથ્થક ઉત્તર પ્રદેશમાં (આંધ્રપ્રદેશ નહીં). કુચ્ચીપુડી આંધ્રપ્રદેશમાં (ઉત્તર પ્રદેશ નહીં). કથ્થકલી કેરળમાં.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz