1. Home
  2. Subjects
  3. Culture
  4. Gujarat Culture
  5. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
  6. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 4

Direct Answers Summary for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 4

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 4 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ‘કુચીપુડી અને ભરતનાટ્યમ’ નૃત્યો વચ્ચેનો તફાવત દર્શાવતા વિધાનો તપાસો: 1. કુચીપુડી નૃત્યમાં નર્તકો પ્રસંગોપાત સંવાદ કરતા જોવા મળે છે, જે ભરતનાટ્યમમાં જોવા મળતા નથી. 2. કાંસાની થાળીની ધાર પર પગ રાખીને નૃત્ય કરવું તે ભરતનાટ્યમની લાક્ષણિકતા છે, પરંતુ કુચી નૃત્યમાં આ પ્રકારનું હલનચલન જોવા મળતું નથી. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: કુચીપુડી નૃત્યમાં નર્તકો પ્રસંગોપાત સંવાદ કરતા જોવા મળે છે, જે ભરતનાટ્યમમાં જોવા મળતા નથી. કાંસાની થાળીની ધાર પર પગ રાખીને નૃત્ય કરવું તે કુચીપુડીની લાક્ષણિકતા છે, ભરતનાટ્યમની નહીં.
  • Question: ‘સત્તરિયા’ નૃત્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1. સત્તરિયા સંગીત, નૃત્ય અને નાટકનું સંયોજન છે. 2. તે આસામની અંદર વૈષ્ણવ સંપ્રદાયની સદીઓ જૂની જીવંત પરંપરા છે. 3. તુલસીદાસ, કબીર કે મીરાબાઈનો સત્તરિયા નૃત્ય જોડે સંબંધ છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?Answer: સત્તરિયા સંગીત, નૃત્ય અને નાટકનું સંયોજન છે. તે આસામની અંદર વૈષ્ણવ સંપ્રદાયની સદીઓ જૂની જીવંત પરંપરા છે. તુલસીદાસ, કબીર કે મીરાબાઈનું સત્તરિયા નૃત્ય જોડે કોઈ સંબંધ નથી.
  • Question: ‘થિલ્લ’ ક્યા નૃત્યનો એક ભાગ છે:Answer: થિલ્લ નૃત્યનો એક ભાગ છે ‘તીલાના’, જે ભરતનાટ્યમનો છેલ્લો ભાગ છે.
  • Question: લોક નૃત્ય આધારિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. હોજાગીરી નૃત્ય ત્રિપુરામાં રિયાંગ સમુદાય દ્વારા કરવામાં આવે છે. 2. ચેરાવ નૃત્ય મિઝોરમમાં મિઝો સમુદાય દ્વારા કરવામાં આવે છે. 3. સાંથાલી નૃત્ય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓરિસ્સા અને આસામના સાંથાલી આદિજાતિના લોકો દ્વારા ભજવવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?Answer: હોજાગીરી નૃત્ય ત્રિપુરામાં રિયાંગ સમુદાય દ્વારા કરવામાં આવે છે. ચેરાવ નૃત્ય મિઝોરમમાં મિઝો સમુદાય દ્વારા કરવામાં આવે છે. સાંથાલી નૃત્ય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓરિસ્સા અને આસામના સાંથાલી આદિજાતિના લોકો દ્વારા ભજવવામાં આવે છે.
  • Question:  શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય વચ્ચેના ભેદ અંગેના વિધાનો તપાસો: 1. શાસ્ત્રીય નૃત્ય નાટ્યશાસ્ત્રમાંથી ઉદભવ્યું છે અને તેની મુખ્ય બે વિભાવનાઓ લાસ્ય અને તાંડવ છે. 2. લોકનૃત્ય પાક લણણી, લગ્ન વગેરે જેવા સામાજિક મેળાવડાઓની ઉજવણી સાથે સંકળાયેલા છે. 3. આઠ પ્રકારના શાસ્ત્રીય નૃત્ય છે અને ભારતમાં 30થી વધુ લોકનૃત્ય છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: શાસ્ત્રીય નૃત્ય નાટ્યશાસ્ત્રમાંથી ઉદભવ્યું છે અને તેની મુખ્ય બે વિભાવનાઓ લાસ્ય અને તાંડવ છે. લોકનૃત્ય પાક લણણી, લગ્ન વગેરે જેવા સામાજિક મેળાવડાઓની ઉજવણી સાથે સંકળાયેલા છે. આઠ પ્રકારના શાસ્ત્રીય નૃત્ય છે અને ભારતમાં 30થી વધુ લોકનૃત્ય છે.
  • Question: નીચેના પૈકી કયું નૃત્ય એક જ નૃત્યકાર (સોલો ડાન્સ) દ્વારા ભજવવામાં આવે છે? Answer: The correct answer is Option C
  • Question: સૌરી, પ્રિયંકા, મુંદ્રી જેવા નૃત્યો કયા પ્રદેશમાં ભજવવામાં આવે છે? Answer: The correct answer is Option B
  • Question: નીચેના પૈકી કયું એક નૃત્ય અને નાટકનું મિશ્રણ છે? Answer: The correct answer is Option A
  • Question: ગુજરાતમાં આદિવાસી વસ્તી સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ગુજરાતમાં 14 જિલ્લા અને 48 તાલુકામાં આદિજાતિ વસ્તી જોવા મળે છે. 2. ગુજરાતમાં કુલ 26 જેટલા આદિવાસી જૂથ જોવા મળે છે, જેમાં પાંચ આદિમ જૂથોનો સમાવેશ થાય છે. 3. આદિવાસી સમુદાય મોટાભાગે ગુજરાતના પૂર્વોત્તરના વિસ્તારોમાં વસે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question:  પ્રાચીન ભારતીય સ્થાપત્યકલામાં લાકડાનો ઉપયોગ સંબંધિત નીચેના વિધાનો તપાસો: 1. સોમનાથ મંદિર એક સમયે સુખડના લાકડાનું બનેલું હતું. 2. પાટણમાં આવેલ નગરદેવી લક્ષ્મી માતાના મંદિરમાં લાકડાની મૂર્તિઓ જોવા મળે છે. 3. લાકડાના મંદિરો બનવાની કળા 1026 ADમાં મહમદ ગજનવીના આક્રમણ પછી બંધ થઈ ગઈ. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 4 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

‘કુચીપુડી અને ભરતનાટ્યમ’ નૃત્યો વચ્ચેનો તફાવત દર્શાવતા વિધાનો તપાસો: 1. કુચીપુડી નૃત્યમાં નર્તકો પ્રસંગોપાત સંવાદ કરતા જોવા મળે છે, જે ભરતનાટ્યમમાં જોવા મળતા નથી. 2. કાંસાની થાળીની ધાર પર પગ રાખીને નૃત્ય કરવું તે ભરતનાટ્યમની લાક્ષણિકતા છે, પરંતુ કુચી નૃત્યમાં આ પ્રકારનું હલનચલન જોવા મળતું નથી. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

કુચીપુડી નૃત્યમાં નર્તકો પ્રસંગોપાત સંવાદ કરતા જોવા મળે છે, જે ભરતનાટ્યમમાં જોવા મળતા નથી. કાંસાની થાળીની ધાર પર પગ રાખીને નૃત્ય કરવું તે કુચીપુડીની લાક્ષણિકતા છે, ભરતનાટ્યમની નહીં.

‘સત્તરિયા’ નૃત્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1. સત્તરિયા સંગીત, નૃત્ય અને નાટકનું સંયોજન છે. 2. તે આસામની અંદર વૈષ્ણવ સંપ્રદાયની સદીઓ જૂની જીવંત પરંપરા છે. 3. તુલસીદાસ, કબીર કે મીરાબાઈનો સત્તરિયા નૃત્ય જોડે સંબંધ છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

સત્તરિયા સંગીત, નૃત્ય અને નાટકનું સંયોજન છે. તે આસામની અંદર વૈષ્ણવ સંપ્રદાયની સદીઓ જૂની જીવંત પરંપરા છે. તુલસીદાસ, કબીર કે મીરાબાઈનું સત્તરિયા નૃત્ય જોડે કોઈ સંબંધ નથી.

‘થિલ્લ’ ક્યા નૃત્યનો એક ભાગ છે:

થિલ્લ નૃત્યનો એક ભાગ છે ‘તીલાના’, જે ભરતનાટ્યમનો છેલ્લો ભાગ છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz