1. Home
  2. Subjects
  3. Culture
  4. Gujarat Culture
  5. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
  6. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 5

Direct Answers Summary for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 5

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 5 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question:  ગુજરાતની ચિત્રકળા શૈલીઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ‘સલાટી શૈલી’ ભાવનગરમાં જોવા મળે છે, જેના ઉદાહરણ તરીકે સિહોરના દરબારગઢના યુદ્ધચિત્રો છે. 2. ‘કામણગરી શૈલી’ કચ્છમાં કામણગારો સમુદાય દ્વારા દિવાલો પર બનાવાય છે, જેમાં કચ્છી લોકજીવન અને પૌરાણિક વિષયો હોય છે. 3. ‘સોલંકી ચિત્રકળા’ને પોથી ચિત્રકળા કે લઘુ ચિત્રકળા પણ કહેવાય છે, જે જૈન ધર્મ સાથે સંબંધિત હતી. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question: ગાયકવાડી સમયગાળાની ચિત્રકળા વિશે નીચેના વિધાનો તપાસો: 1. સયાજીરાવ ત્રીજાના સમયગાળામાં રાજા રવિવર્મા અને નંદલાલ બોઝ જેવા જાણીતા ચિત્રકારો ગુજરાત આવ્યા હતા. 2. રાજા રવિવર્માએ લક્ષ્મી વિલાસ પેલેસ અને બરોડા સેન્ટ્રલ મ્યુઝિયમમાં તૈલી ચિત્રો બનાવ્યા હતા. 3. નંદલાલ બોઝના ચિત્રો વડોદરાના કીર્તિ મંદિરમાં જોવા મળે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question:  ગુજરાતની લોકચિત્રકળા અને આધુનિક ચિત્રકારો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ‘આડે’ એટલે પ્રતીક ચિત્ર અને ‘ઓડીપા’ એટલે ગૃહ સજાવટનું ભીત ચિત્ર. 2. ‘ઓડીયા’ વસ્ત્રો પર દોરાતી પૌરાણિક કથાવસ્તુના ચિત્રો છે, જે વહીવંચા બારોટ દ્વારા કથા કહેવા માટે વપરાતા હતા. 3. રવિશંકર રાવળને ‘ધરતીના ચિત્રકાર’ કહેવાય છે, અને તેમના પ્રખ્યાત ચિત્રોમાં ‘અખો’ અને ‘નરસિંહ મહેતા’નો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: ‘આડે’ એટલે પ્રતીક ચિત્ર. ‘ઓડીપા’ એટલે ગૃહ સજાવટનું ભીત ચિત્ર. ‘ઓડીયા’ વસ્ત્રો પર દોરાતી પૌરાણિક કથાવસ્તુના ચિત્રો છે, જે વહીવંચા બારોટ દ્વારા કથા કહેવા માટે વપરાતા હતા. રવિશંકર રાવળને ‘રંગના રાજા’ કહેવાય છે, ‘ધરતીના ચિત્રકાર’ તો ખોડીદાસ પરમાર છે.
  • Question: ગુજરાતમાં મંદિર સ્થાપત્ય શૈલીઓ વિશે નીચેના વિધાનો તપાસો: 1. ગુજરાતમાં મંદિર બનાવવાની નાગર શૈલીનો વિકાસ થયો છે, જેને ‘મારુ-ગુર્જર શૈલી’ પણ કહેવાય છે. 2. સોલંકી કાળ પહેલા બનેલા મંદિરોને ‘પૂર્વ ચૌલુક્ય શૈલી’ કે ‘ગોપ શૈલી’ પણ કહેવાય છે. 3. �� સમયગાળાના મંદિરો કદમાં નાના હોય છે અને તેમાં ગુપ્તકાલીન નાગર શૈલીના લક્ષણો જોવા મળે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question:  ગુજરાતમાં સોલંકી કાળ પહેલા બનેલા મંદિરો સંબંધિત જોડીઓ તપાસો: 1. ગોપનું સૂર્ય મંદિર – 6ઠ્ઠી સદીમાં બનેલું ગુજરાતનું સૌથી જૂનું સૂર્ય મંદિર. 2. રુદ્ર મહાલય – મૂળરાજ સોલંકીએ શરૂ કરાવેલું અને સિદ્ધરાજ જયસિંહે પૂરું કરાવેલું બહુમાળી શિવાલય. 3. ધ્રાસણવેલનું મંદિર – મહેસાણા જિલ્લામાં આવેલું. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: ગોપનું સૂર્ય મંદિર 6ઠ્ઠી સદીમાં બનેલું ગુજરાતનું સૌથી જૂનું સૂર્ય મંદિર છે. રુદ્ર મહાલય સોલંકી કાળમાં બનેલું છે, સોલંકી કાળ પહેલાં નહીં. ધ્રાસણવેલનું મંદિર સોલંકી કાળ પહેલાંનું છે, પરંતુ તેનું સ્થાન દેવભૂમિ દ્વારકામાં છે, મહેસાણા નહીં).
  • Question: ગુજરાતમાં સોલંકીન તોરણો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ગુજરાતમાં 13 જેટલા સોલંકીન તોરણો જોવા મળે છે. 2. વડનગરમાં આવેલું ‘કીર્તિ તોરણ’ સિદ્ધરાજ જયસિંહએ બનાવ્યું છે. 3. શામળાજીમાં આવેલી ‘હરિશ્ચંદ્રની ચોરી’ ગુજરાતનું સૌથી જૂનું તોરણ છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?Answer: The correct answer is Option D
  • Question:  મોઢેરાના સૂર્ય મંદિર વિશે નીચેના વિધાનો તપાસો: 1. આ મંદિર 11મી સદીમાં ભીમદેવ પહેલા દ્વારા કથ્થાય રેતીયા પથ્થરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. 2. મંદિર પરિસરમાં રામાયણ અને મહાભારતના શિલ્પો ઈરાની શૈલીની ઝલક દર્શાવે છે. 3. આ મંદિર પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે અને રામકુંડ/સૂર્યકુંડમાં 108 નાના મંદિરો છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question: સોલંકી કાળના અન્ય મંદિરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેય અને નેમિનાથના મંદિરો સજ્જન મંત્રી દ્વારા બનાવવામાં આવ્યા હતા. 2. નવલખા મંદિર ઘૂમલી (દ્વારકા)માં આવેલું છે, જ્યારે નવલખા શિવ મંદિર સાયલા (સુરેન્દ્રનગર)માં છે. 3. ��ેલવાડાના દેરા અને કુંભારિયાના દેરા વિમલ મંત્રી દ્વારા આરસમાંથી બનાવવામાં આવ્યા છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question: પાલીતાણા જૈન દેરાસરો વિશે નીચેના વિધાનો તપાસો: 1. પાલીતાણાનું જૂનું નામ ‘પાદલિપ્તપુર’ છે અને ત્યાં 863 જૈન દેરાઓ છે. 2. પાલીતાણાને ‘મંદિરોનું શહેર’ અને ‘અહિંસા નગરી’ તરીકે ઓળખવામાં આવે છે. 3. શેત્રુંજય પર્વત (હસ્તગીરી/કદંબગીરી) પર આ દેરાસરો આવેલા છે અને હેમચંદ્રાચાર્યની સમાધિ પણ ત્યાં છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question: ગુજરાતના સૌથી જૂના મંદિર અને અન્ય મંદિરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ગુજરાતનું સૌથી જૂનું મંદિર ‘ગોરજ મંદિર’ (વડોદરા) છે. 2. લકુલીશ ભગવાનનું મુખ્ય મંદિર ‘કાયાવરોહણ’ (વડોદરા)માં આવેલું છે, જે પાશુપત સંપ્રદાયનું મંદિર છે. 3. તરણેતર (ત્રિનેત્રેશ્વર) મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 5 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

 ગુજરાતની ચિત્રકળા શૈલીઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ‘સલાટી શૈલી’ ભાવનગરમાં જોવા મળે છે, જેના ઉદાહરણ તરીકે સિહોરના દરબારગઢના યુદ્ધચિત્રો છે. 2. ‘કામણગરી શૈલી’ કચ્છમાં કામણગારો સમુદાય દ્વારા દિવાલો પર બનાવાય છે, જેમાં કચ્છી લોકજીવન અને પૌરાણિક વિષયો હોય છે. 3. ‘સોલંકી ચિત્રકળા’ને પોથી ચિત્રકળા કે લઘુ ચિત્રકળા પણ કહેવાય છે, જે જૈન ધર્મ સાથે સંબંધિત હતી. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

The correct answer is Option D

ગાયકવાડી સમયગાળાની ચિત્રકળા વિશે નીચેના વિધાનો તપાસો: 1. સયાજીરાવ ત્રીજાના સમયગાળામાં રાજા રવિવર્મા અને નંદલાલ બોઝ જેવા જાણીતા ચિત્રકારો ગુજરાત આવ્યા હતા. 2. રાજા રવિવર્માએ લક્ષ્મી વિલાસ પેલેસ અને બરોડા સેન્ટ્રલ મ્યુઝિયમમાં તૈલી ચિત્રો બનાવ્યા હતા. 3. નંદલાલ બોઝના ચિત્રો વડોદરાના કીર્તિ મંદિરમાં જોવા મળે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

The correct answer is Option D

 ગુજરાતની લોકચિત્રકળા અને આધુનિક ચિત્રકારો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ‘આડે’ એટલે પ્રતીક ચિત્ર અને ‘ઓડીપા’ એટલે ગૃહ સજાવટનું ભીત ચિત્ર. 2. ‘ઓડીયા’ વસ્ત્રો પર દોરાતી પૌરાણિક કથાવસ્તુના ચિત્રો છે, જે વહીવંચા બારોટ દ્વારા કથા કહેવા માટે વપરાતા હતા. 3. રવિશંકર રાવળને ‘ધરતીના ચિત્રકાર’ કહેવાય છે, અને તેમના પ્રખ્યાત ચિત્રોમાં ‘અખો’ અને ‘નરસિંહ મહેતા’નો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

‘આડે’ એટલે પ્રતીક ચિત્ર. ‘ઓડીપા’ એટલે ગૃહ સજાવટનું ભીત ચિત્ર. ‘ઓડીયા’ વસ્ત્રો પર દોરાતી પૌરાણિક કથાવસ્તુના ચિત્રો છે, જે વહીવંચા બારોટ દ્વારા કથા કહેવા માટે વપરાતા હતા. રવિશંકર રાવળને ‘રંગના રાજા’ કહેવાય છે, ‘ધરતીના ચિત્રકાર’ તો ખોડીદાસ પરમાર છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz