1. Home
  2. Subjects
  3. Culture
  4. Gujarat Culture
  5. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
  6. કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 6

Direct Answers Summary for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 6

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 6 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 8 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: નીચેના વિધાનો તપાસો: 1. દ્વારકાધીશ મંદિર પાંચ માળનું છે અને 72 સ્તંભો પર ઉભેલું છે, તેનું પ્રવેશદ્વાર ‘સ્વર્ગદ્વાર’ કહેવાય છે. 2. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર આવેલી 185 મીટર ઊંચી પ્રતિમા છે, જેની ડિઝાઇન રામવનજી સુથારે તૈયાર કરી હતી. 3. સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે અને IIM અમદાવાદના લોગોમાં જોવા મળે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?Answer: દ્વારકાધીશ મંદિર પાંચ માળનું અને 72 સ્તંભો પર ઉભેલું છે, તેનું પ્રવેશદ્વાર સ્વર્ગદ્વાર કહેવાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેટ પર આવેલી 185 મીટર ઊંચી પ્રતિમા છે, જેની ડિઝાઇન રામવનજી સુથારે તૈયાર કરી હતી. સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે અને IIM અમદાવાદના લોગોમાં જોવા મળે છે.
  • Question:  ભવાઈ કળા વિશે નીચેના વિધાનો તપાસો: 1. ભવાઈનો સૌથી પ્રચલિત અર્થ ‘ભાવની અભિવ્યક્તિ’ છે. 2. ભવાઈની શરૂઆત 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન અસાઈત રાજારામ ઠાકર દ્વારા થઈ હતી, જેમને ‘ભવાઈના પિતા’ કહેવાય છે. 3. રામદેવપીરનો વેશ ભવાઈનો સૌથી જૂનો વેશ છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question: ભારતમાં શિલ્પકળાના વિકાસ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. મોર્યકાલીન સ્તંભો એક જ પથ્થરમાંથી બનેલા હતા અને તેમને ખૂબ ઉચ્ચ સ્તરનું પોલિસિંગ કરવામાં આવતું હતું. 2. કુષાણ સમયગાળામાં ગાંધાર અને મથુરા શૈલી વિકસિત થઈ, જેમાં ગાંધાર શૈલી પર ગ્રીક/રોમન અસર હતી. 3. ગુપ્તકાળ ભારતીય મંદિર સ્થાપત્યકલાના વિકાસ માટેનો સુવર્ણકાળ હતો. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question: ભારતીય શાસ્ત્રીય નૃત્યો અને તેમના પ્રખ્યાત કલાકારો વિશે નીચેના વિધાનો તપાસો: 1. ભરતનાટ્યમમાં રુક્મિણી દેવી અરુંડલે, મૃણાલિની સારાભાઈ અને યામિની કૃષ્ણમૂર્તિ જેવા કલાકારો જાણીતા છે. 2. કથકલીમાં ગુરુ કુંજુ કુરુપ અને રીતા ગાંગુલી પ્રખ્યાત છે. 3. ઓડીસી નૃત્યમાં ગુરુ પંકજ ચરણ દાસ અને સોનલ માનસિંહ જેવા કલાકારો જાણીતા છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question: ભારતીય લોકનૃત્યો અને યુનેસ્કોની અમૂર્ત વિરાસત યાદી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ‘ગરબા’ને 2023માં યુનેસ્કો દ્વારા અમૂર્ત વિરાસત સૂચીમાં સ્થાન મળ્યું છે. 2. ‘રામલીલા’ અને ‘છઉ’ નૃત્યનો પણ યુનેસ્કોની અમૂર્ત વિરાસત યાદીમાં સમાવેશ થયેલો છે. 3. ‘કાલબેલિયા’ નૃત્યને 2010માં યુનેસ્કોની અમૂર્ત વિરાસત સૂચીમાં સમાવેશ કરાયો છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question: ભારતીય માર્શલ આર્ટ્સ અને તેમના રાજ્યો વિશે નીચેના વિધાનો તપાસો: 1. ‘થાંગ-તા’ મણિપુરનું માર્શલ આર્ટ છે. 2. ‘સિલમ્બમ’ તમિલનાડુનું પરંપરાગત લાકડી લડાઈ છે. 3. ‘ગતકા’ પંજાબનું સિખ સમુદાયનું માર્શલ આર્ટ છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question: ભારતીય કઠપૂતળી કલાના પ્રકારો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. કઠપૂતળી કલાના ચાર પ્રકાર છે: સ્ટ્રિંગ, રોડ, ગ્લોવ અને શેડો. 2. રાજસ્થાનની ‘કઠપુતલી’ અને કર્ણાટકની ‘બોમ્મલાટ્ટમ’ સ્ટ્રિંગ  કઠપૂતળીના ઉદાહરણ છે. 3. ઓડીસાની ‘રાવણછાયા’ અને આંધ્રપ્રદેશની ‘થોલું બોમ્મલત્તા’ શેડો કઠપૂતળીના ઉદાહરણ છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D
  • Question:  ગુજરાતની વાવ સ્થાપત્ય શૈલીઓ વિશે નીચેના વિધાનો તપાસો: 1. ‘નંદા’ પ્રકારની વાવમાં એક પ્રવેશદ્વાર અને ત્રણ માળ હોય છે, જ્યારે ‘જયા’ પ્રકારની વાવમાં ત્રણ પ્રવેશદ્વાર અને નવ માળ હોય છે. 2. રાણકી વાવ ‘નંદા’ પ્રકારની છે અને અડાલજની વાવ ‘જયા’ પ્રકારની છે. 3. સોલંકી કાળમાં બનેલી વાવ ‘મારુ-ગુર્જર શૈલી’માં હોય છે, જ્યારે સલ્તનત કાળમાં બનેલી વાવ ‘ઇન્ડો-ઇસ્લામિક શૈલી’માં હોય છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય - Set 6 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 8 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

નીચેના વિધાનો તપાસો: 1. દ્વારકાધીશ મંદિર પાંચ માળનું છે અને 72 સ્તંભો પર ઉભેલું છે, તેનું પ્રવેશદ્વાર ‘સ્વર્ગદ્વાર’ કહેવાય છે. 2. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર આવેલી 185 મીટર ઊંચી પ્રતિમા છે, જેની ડિઝાઇન રામવનજી સુથારે તૈયાર કરી હતી. 3. સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે અને IIM અમદાવાદના લોગોમાં જોવા મળે છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

દ્વારકાધીશ મંદિર પાંચ માળનું અને 72 સ્તંભો પર ઉભેલું છે, તેનું પ્રવેશદ્વાર સ્વર્ગદ્વાર કહેવાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેટ પર આવેલી 185 મીટર ઊંચી પ્રતિમા છે, જેની ડિઝાઇન રામવનજી સુથારે તૈયાર કરી હતી. સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે અને IIM અમદાવાદના લોગોમાં જોવા મળે છે.

 ભવાઈ કળા વિશે નીચેના વિધાનો તપાસો: 1. ભવાઈનો સૌથી પ્રચલિત અર્થ ‘ભાવની અભિવ્યક્તિ’ છે. 2. ભવાઈની શરૂઆત 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન અસાઈત રાજારામ ઠાકર દ્વારા થઈ હતી, જેમને ‘ભવાઈના પિતા’ કહેવાય છે. 3. રામદેવપીરનો વેશ ભવાઈનો સૌથી જૂનો વેશ છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

The correct answer is Option D

ભારતમાં શિલ્પકળાના વિકાસ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. મોર્યકાલીન સ્તંભો એક જ પથ્થરમાંથી બનેલા હતા અને તેમને ખૂબ ઉચ્ચ સ્તરનું પોલિસિંગ કરવામાં આવતું હતું. 2. કુષાણ સમયગાળામાં ગાંધાર અને મથુરા શૈલી વિકસિત થઈ, જેમાં ગાંધાર શૈલી પર ગ્રીક/રોમન અસર હતી. 3. ગુપ્તકાળ ભારતીય મંદિર સ્થાપત્યકલાના વિકાસ માટેનો સુવર્ણકાળ હતો. ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે? 

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz