1. Home
  2. Subjects
  3. પર્યાવરણ
  4. તમામ ટોપિક
  5. ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ
  6. ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 2

Direct Answers Summary for ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 2

Looking for ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 2 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ (POPs) સંબંધિત નીચેના ગુણધર્મો ધ્યાનમાં લો: 1. બિન-જૈવિક વિઘટનશીલતા: તેઓ પર્યાવરણમાં લાંબા સમય સુધી વિઘટન થતા નથી. 2. લાંબુ આયુષ્ય: તેમનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. 3. વાહકતા: તેઓ હવા અને પાણી દ્વારા દૂર દૂર સુધી ફેલાઈ શકે છે. 4. ચરબીમાં દ્રાવ્યતા: તેઓ ચરબીમાં સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. ઉપરોક્ત ગુણધર્મો પૈકી કયા/કયું POPs ના છે?Answer: The correct answer is Option D
  • Question: પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમ (EPA), 1986 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. તે ભોપાલ ગેસ દુર્ઘટના (ડિસેમ્બર 1984) ના પ્રતિભાવ રૂપે પસાર કરવામાં આવ્યો હતો. 2. આ અધિનિયમ વાયુ, ઘન અને પ્રવાહી સ્વરૂપના પ્રદૂષકો સહિત તમામ પર્યાવરણીય પ્રદૂષકોને આવરી લે છે. 3. ઇકો-સેન્સિટિવ ઝોન (ESZs) ના નિયમો 1988 માં EPA, 1986 હેઠળ બનાવવામાં આવ્યા હતા. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: વાયુ પ્રદૂષણ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981 માં પસાર થયો હતો, જે જળ પ્રદૂષણ અધિનિયમ (1974) પછી આવ્યો હતો. 2. પાર્ટીક્યુલેટ મેટર (PM2.5 અને PM10) નું રાસાયણિક સૂત્ર હોતું નથી, પરંતુ તે કદ આધારિત રજકણોનો સમૂહ છે. 3. સસ્પેન્ડેડ પાર્ટીક્યુલેટ મેટર (SPM) નું પ્રમાણ ડીઝલ વાળી ગાડીઓમાં સૌથી વધુ હોય છે, જ્યારે CNG વાળી ગાડીઓમાં સૌથી ઓછું. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: પ્રાથમિક અને ગૌણ વાયુ પ્રદૂષકો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. પ્રાથમિક પ્રદૂષકો એ છે જે સીધા સ્ત્રોતમાંથી ઉત્સર્જિત થાય છે, જેમ કે થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતા NOx અને બ્લેક કાર્બન. 2. ગૌણ પ્રદૂષકો એ છે જે પ્રાથમિક પ્રદૂષકો વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં બને છે. 3. ઓઝોન (ક્ષોભ આવરણમાં), પેરોક્સિલ એસિટિલ નાઇટ્રેટ (PAN), સ્મોગ અને એસિડ વર્ષ�� એ ગૌણ પ્રદૂષકોના ઉદાહરણો છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: • વિધાન 1 સાચું છે. થર્મલ પાવર પ્લાન્ટ ઘણા બધા પ્રદૂષકો છોડે છે, જેમ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ અને બ્લેક કાર્બન, જે પ્રાથમિક પ્રદૂષકો કહેવાય. • વિધાન 2 સાચું છે. જે પ્રદૂષકો પ્રાથમિક પ્રદૂષકો એકબીજા હારે પ્રક્રિયા કરે અને તમને એક નવો પ્રદૂષક બનાવીને આપે તો એને ગોણ પ્રદૂષક કહેવાય. • વિધાન 3 સાચું છે. ક્ષોભાવણનો ઓઝોન, પાન, સ્મોગ, સલ્ફર ટ્રાયોક્સાઇડ અને એસિડ વર્ષા ગૌણ પ્રદૂષકો છે.
  • Question: એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. AQI આઠ વાયુ પ્રદૂષકોના આધારે હવાની ગુણવત્તા માપે છે. 2. AQI છ કેટેગરીમાં હવાની ગુણવત્તા દર્શાવે છે: Good, Satisfactory, Moderate, Poor, Very Poor, Severe. 3. તે CPCB અને IIT કાનપુરના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: જળ પ્રદૂષણ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. ડીઝોલ્વ્ડ ઓક્સિજન (DO) એ પાણીમાં દ્રાવ્ય થયેલા ઓક્સિજનની માત્રા છે, જે જળચર જીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. 2. બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) પાણીમાં રહેલા કાર્બનિક કચરાના વિઘટન માટે જરૂરી ઓક્સિજનની માંગ દર્શાવે છે. 3. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (COD) પાણીમાં રહેલા કાર્બનિક અને અકાર્બનિક બંને પ્રકારના કચરાના વિઘટન માટે જરૂરી ઓક્સિજનની માંગ દર્શાવે છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: BOD અને COD ના સંબંધ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. પાણીમાં હંમેશા BOD નું મૂલ્ય COD કરતાં ઓછું અથવા સમાન હોય છે (BOD ≤ COD). 2. જો પાણીમાં માત્ર કાર્બનિક કચરું હોય, તો BOD અને COD નું મૂલ્ય સમાન હોય છે. 3. જો પાણીમાં માત્ર અકાર્બનિક કચરું હોય, તો BOD નું મૂલ્ય શૂન્ય હોય છે, જ્યારે COD નું મૂલ્ય શૂન્ય કરતાં વધુ હોય છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, 1974 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. આ કાયદો જળ પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણ માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ની સ્થાપના કરતો હતો. 2. આ કાયદામાં છેલ્લે 2024 માં સુધારો કરવામાં આવ્યો છે. 3. આ સુધારાનો ઉદ્દેશ્ય ગુનાની ગંભીરતા મુજબ દંડની જોગવાઈઓ ગોઠવવાનો છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: જમીનના અધોગતિ (Land Degradation) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. શહેરીકરણના કારણે પાક જમીનો દૂર થઈ રહી છે, જેનાથી પાણીની અછત સર્જાય છે. 2. ખેતીમાં પાણીની માંગ 2050 સુધીમાં બમણી થવાની અપેક્ષા છે. 3. માંસનું સેવન પણ જમીનના અધોગતિમાં ફાળો આપે છે, તેથી વીગનિઝમ (Veganism) ને ક્લાઈમેટોલોજીકલી કોન્શિયસ આઇડિયા માનવામાં આવે છે. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D
  • Question: દુષ્કાળ (Drought) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. દુષ્કાળ એટલે લાંબા સમયગાળા માટે અપેક્ષિત કુદરતી વરસાદમાં ઘટાડો. 2. ભારતમાં 68% કૃષિ જમીન દુષ્કાળ જેવી પરિસ્થિતિ માટે સંવેદનશીલ છે. 3. જો વરસાદમાં 26% થી 50% ઘટાડો થાય તો તેને મોડરેટ ડ્રાઉટ કહેવાય, અને 50% થી વધુ ઘટાડો થાય તો તેને સીવીયર ડ્રાઉટ કહેવાય. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?Answer: The correct answer is Option D

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ - Set 2 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ (POPs) સંબંધિત નીચેના ગુણધર્મો ધ્યાનમાં લો: 1. બિન-જૈવિક વિઘટનશીલતા: તેઓ પર્યાવરણમાં લાંબા સમય સુધી વિઘટન થતા નથી. 2. લાંબુ આયુષ્ય: તેમનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. 3. વાહકતા: તેઓ હવા અને પાણી દ્વારા દૂર દૂર સુધી ફેલાઈ શકે છે. 4. ચરબીમાં દ્રાવ્યતા: તેઓ ચરબીમાં સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. ઉપરોક્ત ગુણધર્મો પૈકી કયા/કયું POPs ના છે?

The correct answer is Option D

પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમ (EPA), 1986 સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. તે ભોપાલ ગેસ દુર્ઘટના (ડિસેમ્બર 1984) ના પ્રતિભાવ રૂપે પસાર કરવામાં આવ્યો હતો. 2. આ અધિનિયમ વાયુ, ઘન અને પ્રવાહી સ્વરૂપના પ્રદૂષકો સહિત તમામ પર્યાવરણીય પ્રદૂષકોને આવરી લે છે. 3. ઇકો-સેન્સિટિવ ઝોન (ESZs) ના નિયમો 1988 માં EPA, 1986 હેઠળ બનાવવામાં આવ્યા હતા. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?

The correct answer is Option D

વાયુ પ્રદૂષણ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981 માં પસાર થયો હતો, જે જળ પ્રદૂષણ અધિનિયમ (1974) પછી આવ્યો હતો. 2. પાર્ટીક્યુલેટ મેટર (PM2.5 અને PM10) નું રાસાયણિક સૂત્ર હોતું નથી, પરંતુ તે કદ આધારિત રજકણોનો સમૂહ છે. 3. સસ્પેન્ડેડ પાર્ટીક્યુલેટ મેટર (SPM) નું પ્રમાણ ડીઝલ વાળી ગાડીઓમાં સૌથી વધુ હોય છે, જ્યારે CNG વાળી ગાડીઓમાં સૌથી ઓછું. ઉપરોક્ત વિધાનો પૈકી કયા/કયું સાચું છે?

The correct answer is Option D

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz